________________
વિષકન્યા, રંડાપણુ, અંધા, વ્રતમ જક
અવધારા. મેરે પ્યારે
[અન્ય શાઓની વાત કરતાં કહે છે કે ચાર વેદમાં ને અઢાર પુરાણમાં પરદારાગમનને માંસભક્ષણુ તથા મદિરાસેવન કરતાં પણ વધુ પાપ લેખ્યું છે. આ વ્રતને તાડનારા આગામી ભવમાં કાં તેા વિષકન્યા થાય છે, કાં વૈધવ્ય પામે છે, કાં અંધત્વ પામે છે, એ સુનિશ્ચિત છે. ]
ત્રત સભાળે, પાપ પખાળે, સુરતરુ વંછિત સાધે;
કલ્પતરુ ફળદાયક એ વ્રત,
જગ જસ કીતિ વાધે. મેરે પ્યારે૦ ૫ [જે નર–નારી આ વ્રત સાચવે છે, ને તેનાથી પેાતાનાં પાપ ધૂએ છે, તેનુ ં ઇચ્છિત દેવતાઓ કરે છે. બ્રહ્મસદ્ધિને વચનસિદ્ધિ વરેલી હાય છે. આ વ્રત કપવૃક્ષની જેમ ધાયું તે ચિંતવ્યું લ આપનારું છે, તે જગતમાં કીર્તિ વધારનારું છે. ] દશમે અંગે બત્રીસ એપમ,
શીલવતી વ્રત પાળી; આવ્યે,
નાથ નિહાળી ચરણે
નેહ નજર તુમ ભાળી. મેરે પ્યારે॰ [શમા અંગ પ્રશ્નવ્યાકરણમાં આ વ્રતને ૩૨ ઉપમા આપી છે; જેમ કે, સર્વત્રતામાં બ્રહ્મચય શ્રેષ્ઠ છે—જેમ તારાઓમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે, રત્નામાં વૈ રત્ન શ્રેષ્ઠ છે, આ
Farsonal & Private Use Only
Jain Education International
www.janetary