________________
E
?
પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત
Sછઠ્ઠી ધૂપપૂજા
પર
a re
દુહા અણુવ્રત પંચમ આદરી, પાંચ તજી અતિચાર; જિનવર ધૂપે પૂજીએ, ત્રિશલા માત મલ્હાર, [પાંચમા સ્થૂલ પરિગ્રહ-પરિમાણવ્રતનો આદર કરી, તેમજ તેના પાંચ અતિચાર તજીને ત્રિશલામાતાના પુત્ર મહાવીર દેવની ધૂપથી પૂજા કરીએ.]
ઢાળી મનમેહનજી જગતાત,
વાત સુણો જિનરાજજી રે; નવિ મળીએ આ સંસાર,
તુમ સરિખા રે શ્રીનાથજી રે. મન [હે મારા મનને મુગ્ધ કરનાર, વિશ્વપિતા જિનેશ્વર દેવ! મારી મુદ્દાની વાત સાંભળોઃ આ સંસારમાં મને આપના સરખે બીજે સ્વામી મળે નથી (શ્રીનાથ એટલે ભગવાન આપ જ સાચા સ્વામી તરીકે મને મળ્યા છે.]
:
ના નાના
"
Jain Education International
For Personal & Private Use Only