________________
ક
-
-
-
-
-
-
3
-
-
છું
કૃષ્ણગ ધૂપ દશાંગ, ઉવેખી કરે વિનતિ રે, તૃષ્ણ તરુણી રસલીન, હું રઝળે રે ચારે ગતિ રે; તિર્યંચ તરુનાં મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, પંચેન્દ્રી ફણિધરરૂપ, ધન દેખીને મમતા કરે રે! મન૦૧ | હે ભગવાન! આપની સમક્ષ ઉત્તમ કૃષ્ણગરુ ધૂપદશાંગ ધરીને હું વિનતી કરું છું. તૃષ્ણારૂપી સુંદરીને આશક થઈને હું ચારે ગતિમાં ભમે છું. મુજ લેભીની દુર્દશા તો જુઓ, તિર્યંચ અવસ્થામાં દાટેલા ધનની માયાથી વૃક્ષ થઈ એનાં પર મૂળિયાં પ્રસારીને રહ્યો; ને અતિ મમતાના કારણે એ ખજાના પર પંચેન્જિયમાં પણ સાપ બનીને તેના પર ફણ પ્રસારીને બેઠે (ઉંદર ને કુમારપાળની કથા.)–રખેને કોઈ લઈ જાય! મારે એ ભવમાં એને ઉપગ નહોતે, તેય મેં બીજાને એને ઉપયોગ કરતાં વાર્યા.]. સુર લેભી છે સંસાર, સંસારી ધન સંહરે રે, ત્રીજે ભવ સમાદિત્ય, સાધુચરિત્રને સાંભળે રે; નરભવ માંહેધનકાજ, ઝાઝ ચડયો, રણમાં રયો રે, નીચ સેવા મૂકી લાજ, રાજયરસે રણમાં પડયો રે.મન૨ || તિર્યંચ-પંચેન્દ્રિય અને દેવની વાત કરી. હવે આ મનુષ્ય
અવતારમાં પણ ધન માટે હું વહાણ પર ચડ્યો, પ્રવાસમાં રણમાં અટવાઈ જતાં–મારગ ન સૂઝતાં-રડ્યો. રે! ધનને કાજ, જેની પીઠ ન જોવાય એવા નીચ-પાપીનાં ચરણને શરમહીન બનીને નો! અને રાજ્યલેભે-સિંહાસન ભે રમમેદાનમાં જઈને લડ્યો ને મૃત્યુ પામે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org