Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 35
________________ ક ii છે: = ડાઈ થઈ, ત્યારે ત્રિપુર નામને અસુર અમૃતની વાવમાં જઈને અમૃત ચાટી આવતો, તેથી તે હારતો નહિ. આ અમૃતને વિષ્ણુએ ગાયનું રૂપ લઈ ચાટી લીધું, તેથી આખરે અસુરે હાર્યા, તેઓનાં ત્રણ નગરેનો નાશ થયે. આ બધી અનાવટી વાત છે, ને તેને કુગુરુના મુખમાંથી નીકળેલી ડાકણ સમજી તજી દેવી.] હરિ, હર, બંને, દેવી અચંભને; પામી સમકિત નવિ ચિત્ત ધરી; દેષથી વેગળા, દેવ તીર્થકરા, ઊઠી પ્રભાતે તસ નામ લીજે, ૪ જૈન દર્શનમાં જેને શ્રદ્ધા થઈ છે, તેવા સમકિતી જીવે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને તથા અચંભે પમાડે તેવાં દેવદેવીએને તજી દેવાં. અને પાપ–દથી વેગળા, વીતરાગ તીર્થકર દેવેનું જ પ્રભાતે ઊઠીને સ્મરણ કરવું.] અતિશયે શોભતા, અન્ય મત થોભતા; વાણી ગુણ પાંત્રીસ જાણીએ એક નાથ શિવ સાર્થવા, જગતના બંધવા, દેવ વીતરાગ તે માનીએ એ. ૫ [તીર્થ કર દેવ ચોત્રીસ અતિશય વડે શોભતા છે, પરમતનું ખંડન કરનારા છે, ને તેઓની વાણું પાંત્રીસ ગુણેથી ભરેલી છે. આ તીર્થકરે મેક્ષપુરી નામની નગરીએ લઈ જવા માટે સાર્થવાહ સમાન છે, જગતના તમામ જીવોના બંધુ છે. રાગ ' ducation International ernational For Personal & Private Use Only For Personal www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112