Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust
View full book text
________________
તૃતીય અદત્તાદાનવિરમણવતે
ચોથી પુષ્પમાળી પૂજા ,
દુહા સુરત, જાઈ ને કેતકી, ગૂંથી ફૂલની માળ, ત્રિશલાનંદન પૂછએ, વરીએ શિવ-વરમાળા [પારિજાતક (સ્વર્ગનું ઝાડ ગણાય છે), જાઈ અને કેતકીનાં પુષ્પોની માળા ગૂંથી, ત્રિશલા-પુત્ર ભગવાન મહાવીરના કંઠમાં આરોપીને પૂજા કરીએ. પુપમાળની એ પૂજા દ્વારા આપણે પણ મેક્ષરૂપી વરમાળા વરીએ. ]
ઢાળી પ્રભુકંઠે ઠવી ફૂલની માળા, શૂળથકી વ્રત ઉચ્ચરીએ રે;
ચિત્ત ચેખે ચેરી નવિ કરીએ; નવિ કરીએ તે ભવજલ તરીએ રે,
ચિત્ત ચોખે ચેરી નવિ કરીએ. [ પ્રભુમૂર્તિના કંઠમાં પુષ્પમાળા પહેરાવી પ્રભુસાખે ત્રીજું
For Personal & Rate Use Only
cation International
www.jainelibrary.org

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112