Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 57
________________ *** છે " ના * NB : દi -- S : 'મારી ચતુર્થ સ્કૂલમૈથુનવિરમણવતે પાશ્ચમી દીપક પૂજા કુહા ચોથું વ્રત હવે વરણવું, દીપક સમ જસ નેત; કેવળ–દીપક કારણે, દીપકને ઉદ્યોત, [ કવિ કહે છે કે દીપકના જે જેને પ્રકાશ છે, જે ભવાવિના અંધારામાં અજવાળાં પેદા કરે છે, એ ચેથા મિથુનવિરમણ વ્રતનું હવે હું વર્ણન કરું છું. કેવળજ્ઞાનરૂપી દીપકને પટાવવા માટે આ ચતુર્થ વ્રતરૂપી દીપક પ્રગટાવીએ હાવી એ વ્રત જગમાં દીવે, મેરે યાર! એ વ્રત જગમાં દી. પરમાતમ પૂજીને વિધિયું, ગુરુ આગળ વ્રત લીજે; અતિચાર પણ દૂર કરીને, પરદારા દૂર કી જે. મેરે પ્યારે, Tચોથું વ્રત જગમાં દીપક સમાન છે, અથવા જગતનાં સર્વ in Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112