Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 58
________________ nri * * &s - /વ્રતોમાં પ્રકાશમાન દીપક સમાન છે. આ વ્રત પાલકના તેજ પાસે અન્ય તેજ ઝાંખાં પડે છે. વળી, આ વ્રત જગતનું કઠિનમાં કઠિન વ્રત છે. (શ્રી. સ્થૂલિભદ્રજીની તથા અન્ય શિષ્યોની ચાતુર્માસિક કથા જાણવી) અહીં પરમાત્માની કૃપા એ દરેક વ્રતપાલનમાં મુખ્ય લેખવામાં આવી છે; પ્રભુકૃપામાં શ્રદ્ધા રાખનાર ને નિજ શક્તિમાં ગર્વ ધરાવનાર આ બે પ્રકારના વ્રત પાલકમાં બીજે કઈ વાર પડે છે (મહામુનિ નંદિની કથા); પહેલાને એની નમ્રતા નીચો પડવા દેતી નથી. દરેક વ્રતના સ્વીકારના પ્રારંભમાં ભગવાનની ભક્તિ, પૂજા ને અર્પણ મૂકવામાં આવ્યાં છે. એ રીતે મન-ચિત્ત નિર્મળ કરી, નિરભિમાની બનાવી વ્રતસ્વીકારને વિધિ કહ્યો છે, તે તે પ્રમાણે કરીએ. આ વ્રતનાં મુખ્ય અંગ સ્વદારા–સંતોષ ને પરદાર–ત્યાગ છે. પરસ્ત્રીને ત્યાગ કરે, સાથે આ વ્રતના પાંચ અતિચારેને પણ ત્યાગ કરવો. પાંચ અતિચારે આ પ્રકારે છે: ૧. અપરિગ્રહિતા–કેઈની ગ્રહણ ન કરેલી સ્ત્રી, ૨. ઇવરપરિગ્રહિતા–કઈ એ ગ્રહણ કરેલી, ૩. મેહ વધે તેવી ચેષ્ટાઓ, ૪. પારકા છોકરા-છોકરીઓના વિવાહ રચવા, ૫ તીવ્રાનુરાગ–કામમાં અતિ આસક્તિઃ આ પાંચ અતિચારે દૂર કરીને પરદારા દૂર કરવી.] - નિજ–નારી સંતોષી શ્રાવક, અણુવ્રત ચોથું પાળે, દેવ, તિરિ, નર-નારી નજરે, રૂપ-રંગ નવિ ભાળે. મેરે પ્યારે૧ * "I * * Jain Education International or Personal & Private Use Only WWW. કાર

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112