Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 59
________________ કર - - - - - - - - -- --~------ - - પિતાની પત્નીથી સંતુષ્ટ શ્રાવકથું અણુવ્રત–ભૂલ બ્રહ્મવત – પાળે છે. એ દેવ, તિર્યંચ કે મનુષ્ય-સ્ત્રીનાં અંગ કે ઉપાંગ, ૨૫ કે રંગ નીરખી નીરખીને ન જુએ. સ્ત્રી અને પુરુષનું અહીં પરસ્પર એમ સમજવું.] વ્રતને પીડા કામની કીડા, દુરગંધા જે બાળી, નાસા વિણ નારી પણ રાગે, પંચાશકમાં ટાળી. મેરે પ્યારે, [ આ સ્થૂલ મૈથુનવિરમણવ્રતને પીડારૂપ કામચેષ્ટાઓ ને કામક્રીડાઓ છે. સ્ત્રી-પુરુષની, હીન વેશભૂષા, અપ્રશસ્ત વિહાર, અયુક્ત વિચાર-વાંચન ને અમર્યાદિત સંપર્ક–એ. બધું આ વ્રતપાલકને પીડારૂપ છે. કારણ કે બદબૂ મારતી બાલિકા કે નકટી નારીને પણ સ્નેહથી નીરખવામાં આ વ્રતને દોષ લાગે છે, માટે એને નિષેધ છેઃ એમ પંચાશક નામના ગ્રંથમાં કહ્યું છે.] વિધવા નારી બાળકુમારી, - વેશ્યા પણ પરજાતિ; રંગે રાતી, દુર્બળ છાતી, નર-મારણ એ કાતી. મેરે પ્યારે ૨ 1 વિધવા સ્ત્રી બાલકુમારિકા તથા વેશ્યા એ ત્રણે ગૃહસ્થ માટે પરસ્ત્રીઓ છે. રંગે રૂપવતી છતાં હૈયાની કમજોર કામિની સ્ત્રીઓ શ્રાવકના ચેથા વ્રતને હણનારી કાતી-છરી સમાન સમજવી. સ્ત્રીએ પુરુષને માટે પણ એમ સમજવું.] ૩૦. - -- Taind ation International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112