Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 55
________________ ::: ::: : ક ક - * * * * જી . : 3 * III ) ' ' કti મરણને શરણ થાય છે, અથવા જીવતાં મૂએલાં જેવાં બની, રહે છે. એટલે ચેરી કરવી એ પંચેન્દ્રિય પ્રાણુની–માણસની હત્યા કરવા બરાબરનું કામ છે. આ કારણે અદત્તાદાનવિરમણનું વ્રત જે ગૃહસ્થ પૂલથી પણ પાળે છે, એને ઉજજવળ યશ જગતમાં પ્રસરે છે, આ ભવ સુધરે છે, ને પરભવમાં એ સુરક પ્રાપ્ત કરે છે.] તિહાં પણ સાસય પડિમા પૂછ, પુણ્યતણાં પિઠી ભરીએ રે ચિત્ત જળકળશા ભરી જિન-અભિષેક કલ્પતરુ રૂડા ફળીએ રે. ચિત્ત૬ [સ્વર્ગમાં પણ આવો આત્મા શાશ્વત પ્રતિમાઓને પૂજે છે, ને પુણ્યની પેઠે ભરે છે. જિન ભગવાનની પૂજા પ્રસંગે અદત્તાદાનવિરમણવ્રતરૂપી જળકલશ વડે જે પૂજા કરે છે, એ શ્રાવકને વ્રતરૂપી કલ્પવૃક્ષ રૂડી રીતે ફળે છે; એની સત્કીતિ થાય છે; સત્કીર્તિ એની સંપત્તિ વધારે છે; ને એને મનુષ્યજન્મ સફળ થાય છે.] ધનદત્ત. શેઠ ગયે સુરલેકે એ વ્રત શાખા વિસ્તરીએ રે, ચિત્ત શ્રી “શુભવીર જિનેશ્વર ભક્તિ, સાસય સુખ શિવમંદિરીએ રે. ચિત્ત૭ [ અદત્તાદાન વિરમણનું આ વ્રત પાળવાથી ધનદત્ત શેઠ સ્વર્ગલેકમાં ગયા. આ વ્રતની નાની નાની શાખાઓને ઘણે વિસ્તાર For Personal & Rate Use Only જ કgs * Jain ducation International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112