Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 53
________________ ક ::: :: ; સાત પ્રકારે ચાર કહ્યો છે, - વણ તુષ માત્ર ન કર ધરીએ રે; ચિત્ત. રાજદંડ ઉપજે તે શેરી, નાડું પડયું વળી વિસરીએ રે; ચિત્ત૨ [ સાત પ્રકારના ચેર કહ્યા છે: ૧. ચોર, ૨. ચેરીમાં સાથ બાપનાર, ૩. વસ્તુ વેચી આપનાર, ૪. અન્ન આપનાર, ૫. સહાય કરનાર, ૬. ગોઠવણ કરી આપનાર, ૭. સ્થાન આપ નાર. વતવાળો માણસ તણખલું કે તિરું પણ એના માલિકની જ વગર હાથમાં ન લે. હસ્થ માટે ચેરીની સાદી સમજણ એ છે કે જેનાથી કાયદાનો ભંગ થાય–રાજદંડ થાયતે ચેરી કહેવાય. વળી, નાડું–કઈ મિલકતનો ધણી નાસી જાય મરી જાય, કોઈ મિલકત માર્ગમાં પડેલી મળે, યા કે પિતાની રકમ ભૂલી જાય? આ બધા અદત્તાદાનના પ્રકારે છે, ને તે તજવા જોઈએ] ફૂડ તેલ, ફૂડે માપે, અતિચારે નવિ અતિચરીએ રે; ચિત્ત આ ભવ પરભવ ચોરી કરતાં, વધ બંધન જીવિત હરીએ રે. ચિત્ત. ૩ ફૂડ તેલ, ફૂડ માપ આદિ અદત્તાદાનવિરમણ વ્રતના પાંચ અતિચારે છેઃ ૧. તેનાહત ચેરીની વસ્તુ લેવી જાણીને લેવી-દાણચેરી. ૨. તસ્કરમ–ચારને ચેરીમાં સહાય પહોંચાડવી. ૩. ત–તિરૂપ–ભેળસેળ કરવી, મિલેટ ચઢાવવો,૪. ક ન કરા -+= તે Sifon International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112