Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 49
________________ dos વિખ્યાત છે કે પરમાટીની ખાનારી એક ચાંડાલિની પેાતાની મેસવાની જગાને પાણીના છંટકાવ કરી શુદ્ધ કરતી હતી. ભાનુ નામના પ ંડિતે તેને પ્રશ્ન કર્યા કે રે! તું આ શું કરે છે ? તને હિંસકને તે આ વિવેક કેવા ? માતંગી ખેાલી કે જૂઠામાલે! માણસ બધાં કરતાં ભૂંડા છે. એનાં પગલાં અહીં પડયાં હાય તે તે સા કરવા હું જળ છાંટું છું! ] મત્રભેદ રહ નારી ન કીજે, અછતી આળ હર્યો રે; માહન૦ ફૂટ લેખ મિથ્યા ઉપદેશે, ત્રતા પાણી ઝર્યાં રે. મેાહન૦ ૬ [ ૧. મત્રભેદ કરવા, કાઇની ખાનગી વાત જાહેરમાં ખાલવી. ૨. સ્ત્રીએ કહેલી ગુપ્ત વાત કાઈને કહેવી. ૩. કાઈના પર અછતુ-ખાટુ' આળ મૂકવુ` ૪. ખોટા દસ્તાવેજ બનાવવા. ૫. ખોટી સલાહ આપવી. બીજા વ્રતના આ પાંચ અતિચાર છે. આ પાંચ અતિચારા વ્રતનુ' પાણી—તેજ હણુનારા છે. ] ક્રમળશે એ વ્રતસે' સુખિયા, જૂસેન કન્યા રે; મેાહન૦ શ્રી. ‘શુભવીર' વચન પરતીતે, કલ્પવૃક્ષ ફન્યા રે. માહન૦૭ [ ક્રમળ નામના શેઠ આ બીજું વ્રત પાળવાથી સુખી થયા; Education International www.jainelibrary.org For Personal & Private Use Only २०

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112