Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 38
________________ પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતે બીજી ચંદનપૂજા દુહા સણુ નાણુ ચરણ તણા, આઠ આઠ અતિચાર; અણુસણુ વીર્યાચારના, પણ તિગ તપના ખાર. ૧. સુંદર સમક્તિ ઉચ્ચરી, લહી ચેાથું ગુણુઠાણુ; ચડી પાંચમ પગથાળીએ, થૂળ થકી પચ્ચખ્ખાણુ. ૨ [ આચારમાં દોષ આવે—સ્ખલન થાય એનુ નામ અતિચાર. દન, જ્ઞાન અને ચારિત્રના આચારના દરેકના આઠ આઠ અતિચાર અને અનશનના પાંચ અતિચાર તથા વીર્યાચારના ત્રણ અતિચાર ને તપના બાર એમ કુલ ૪૪ અતિચાર જાણવા. (ઉપરાંત સકિતના પાંચ ને ખાર વ્રતના સાઠ ને સાતમા વ્રતના અંતર્યંત કર્માદાનના ૧૫-આમ કુલ મળી ૧૨૪ અતિચાર જાણવા. કવિશ્રીએ આ ૧૨૪ અતિયાર દાખવતી તેર પૂજાએ પણ ૧૨૪ ગાથા વડે રચી છે.) સુ ંદર સમક્તિને સ્વીકારનાર શ્રાવક ચેથું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. પછી પાંચમા ગુણ ઠાણે આવતાં શ્રાવક પ્રથમ પાંચ વ્રતનાં સ્થૂળથી પચ્ચખાણ કરે છે] Jain Education International Personal & Private Use Only www.ja

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112