Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 36
________________ કે છે * જી ને વૈષ બંનેથી દૂર હેય, એવા વીતરાગ જ સાચા દેવમુદ્ર છે. તેમને માનવા ઘટે.] જોગ આચારને, સુગુરુ અણગારને; ધર્મ જ્યણ–યુત આદરો એ; સમકિતસારને, ઇડી અતિચારને, સિદ્ધ પડિમાનતિ નિત કરે છે. ૬ [ગ્ય આચારને પાળનારા અને અનગાર-ધરબાર વગરનાને સુગુરુ માનવાઃ અને ધર્મ એને માન, જેમાં દયા મુખ્ય હેય. } આ પ્રમાણે સમકિતને સારરૂપ સુદેવ, સુગુરુ ને સુધર્મને સમજવાં. સમક્તિના અતિચારે–દે તજવા ને સિદ્ધની પ્રતિમાને હમેશાં વંદન કરવું.] શ્રેણિક ક્ષાયિકે, ક્ષીરગંગોદક, * - જિનઅભિષેક નિત તે કરે એ. સિંચી અનુકૂળને, કલ્પતરુ મૂળને, શ્રી “શુભવીર પદ અનુસરે છે. ૭ [મહાન રાજા શ્રેણિક ક્ષાયિક સમકિતી હતા. એ ગંગાદક ને ક્ષીર સમુદ્રના જળથી પ્રભુપ્રતિમાનું નિત્ય પ્રક્ષાલન કરતા અને એ દ્વારા શ્રાવકવ્રતરૂપ જે કલ્પવૃક્ષ એના મૂળને દઢ કરતા, અને વીર પરમાત્માના શુભ પદને અનુસરતા. અર્થાત મેક્ષ પ્રતિ પ્રયાણ કરતા. (શુભ-વીર શબ્દના શ્લેષ દ્વારા કવિશ્રી પિતાને ને પિતાના ગુરુવર્ય એમ બંને નામને હમેશાં ગીતિના અંતમાં નિર્દેશ કરે છે. સર્વત્ર એમ સમજવું.]. : છે કે , રે આ Jain Education International For eersonal & Private Use Only www.jaineli જી W

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112