Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 46
________________ બીજે સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત ત્રીજી વા-પૂજા = કુહા ચૂર્ણ સરસ કુસુમ કરી, ઘસી કેસર ઘનસાર બહુલ સુગંધી વાસથી, પૂજે જગત દયાળ, [સુંદર વાસચૂર્ણ–કેસર તથા બરાસ ઘસીને પુષ્પોની પરિમલ ચૂર્ણ નાખી, બનાવેલા બહુ સુગંધવાળા વાસચૂર્ણથી જગતયાળ પ્રભુની પૂજા કરે.] કરક્ષક : કાળ મુક્તિસે જઈ મળે રે, મેહન મેરે મુક્તિસેં જાઈ મળે; મેહસે કયું ન ડર્યો રે, મોહન મેરો મુક્તિસે જઈ મળે. ૧ [મારા નાથ મુક્તિમાં જઈને તેજમાં તેજ રૂપ થઈ ગયા. ૧ મારા મેહન! મેહરાજાથી તમે કેમ ન ડર્યા, એ જ આશ્ચર્ય થાય છે. ભલભલા મેહરાજાથી હારી ગયા છે, ને માસ સ્વામી તે મેહને છતી મુક્તિને વરી ગયા. ]. - - • Jain Education International - ૧૭ SY Personal & Private Use Only www.no

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112