________________
બીજે સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત
ત્રીજી વા-પૂજા
=
કુહા
ચૂર્ણ સરસ કુસુમ કરી, ઘસી કેસર ઘનસાર બહુલ સુગંધી વાસથી, પૂજે જગત દયાળ,
[સુંદર વાસચૂર્ણ–કેસર તથા બરાસ ઘસીને પુષ્પોની પરિમલ ચૂર્ણ નાખી, બનાવેલા બહુ સુગંધવાળા વાસચૂર્ણથી જગતયાળ પ્રભુની પૂજા કરે.]
કરક્ષક
:
કાળ મુક્તિસે જઈ મળે રે,
મેહન મેરે મુક્તિસેં જાઈ મળે; મેહસે કયું ન ડર્યો રે,
મોહન મેરો મુક્તિસે જઈ મળે. ૧ [મારા નાથ મુક્તિમાં જઈને તેજમાં તેજ રૂપ થઈ ગયા. ૧ મારા મેહન! મેહરાજાથી તમે કેમ ન ડર્યા, એ જ આશ્ચર્ય થાય છે. ભલભલા મેહરાજાથી હારી ગયા છે, ને માસ સ્વામી તે મેહને છતી મુક્તિને વરી ગયા. ].
-
-
•
Jain Education International
- ૧૭
SY Personal & Private Use Only
www.no