________________
છે
3
:
છે.
ન
જ
નામ કરમ નિર્જરણ હેતે,
ભક્તકે ભાવ ભર્યો રે, મોહન ઉપદેશી શિવમંદિર પહોતા,
સે બનાવ ઠર્યો છે. મેહના ૨ [કર્મ આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર ને અંતરાય. આમાં પહેલું, બીજું, એથું ને આઠમું ઘાતી છે, બાકીનાં ચાર અધાતી છે. આમાં ચોથું કર્મ નામકર્મ. આ કર્મ ચિતાર જેવું છે. જીવના અરૂપી ગુણને રોકવાને તેને સ્વભાવ છે. તીર્થકર નામકર્મ બાંધ્યું, તે કેવળજ્ઞાન થાય ત્યારે ઉદયમાં આવે છે ને તેને ખપાવવા ભગવાનને ઉપદેશ આપવો પડે છે; તે જ તે કર્મ ખલાસ થાય ને મુકિતમાં જઈ શકાય આમ આપે આપને કર્મની નિર્જરા કરવા ઉપદેશ આપે ને ભક્તોનાં હૃદય એ સાંભળી શુભ ભાવથી ભરાઈ ગયાં. એક પંથ ને દે કાજ સિદ્ધ થયાં આપ શિવમંદિરે પહોંચ્યા અને આ ભાવ પરિમલથી અમારા મન આપનાં બની ગયાં. કે અજબ બનાવ બન્યો !]. - આનંદાદિક દશ ન્યૂ બોલી,
તુમ કને વ્રત ઉર્યો રે, મેહના પાંચ ટકાં જૂઠ ન બોલે,
મેં બી આશ ભર્યો છે. મોહન. ૩ [આનંદ, કામદેવ આદિ દશા શ્રાવકેએ આ પ્રમાણે કહીને en International For Personal & Private Use Only
કિ
S
www.jainelibrary.org