Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 37
________________ દ કાલય ભાગ e ! શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરા શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ આનંદાદયદિમિતાઃ સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ મેક્ષ, તદ્ વ્રતમાચસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ યેન વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરેાષિ સ્વયં શ્રદ્ધાવાન બાર વ્રતના ધારક આનંદ-કામદેવ વગેરે દશ શ્રાવકે આગમ ગ્રંથને ઉપાસકદશાંગમાં વર્ણવ્યા છે! એ શ્રાવકે મૃત્યુ પામી સ્વર્ગે ગયા છે, ત્યાંથી મેલે જશે. હે સન્મતિવાળા ભવ્ય ! આ વ્રતોને અંગિકાર કર. ભલી રીતે એને આચરણમાં મૂક! ને ચિત્યાભિષેક-જિનમૂર્તિની પૂજા કરઃ જેથી વ્રતરૂપી કલ્પવૃક્ષનાં ફળોને તને આપોઆપ આસ્વાદ મળશે. મંત્ર » હીં શ્રીં– પરમપુરૂષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા! [ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ, જરાને મૃત્યુનું નિવારણ કરનાર (મેક્ષ આપનાર) શ્રી વીર ભગવાનની જળ વડે પૂજા કરીએ. Jain Education International For Personal & P Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112