________________
દ
કાલય
ભાગ
e
!
શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરા શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ આનંદાદયદિમિતાઃ સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ મેક્ષ, તદ્ વ્રતમાચસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ યેન વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરેાષિ સ્વયં
શ્રદ્ધાવાન બાર વ્રતના ધારક આનંદ-કામદેવ વગેરે દશ શ્રાવકે આગમ ગ્રંથને ઉપાસકદશાંગમાં વર્ણવ્યા છે! એ શ્રાવકે મૃત્યુ પામી સ્વર્ગે ગયા છે, ત્યાંથી મેલે જશે. હે સન્મતિવાળા ભવ્ય ! આ વ્રતોને અંગિકાર કર. ભલી રીતે એને આચરણમાં મૂક! ને ચિત્યાભિષેક-જિનમૂર્તિની પૂજા કરઃ જેથી વ્રતરૂપી કલ્પવૃક્ષનાં ફળોને તને આપોઆપ આસ્વાદ મળશે.
મંત્ર » હીં શ્રીં– પરમપુરૂષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા! [ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ, જરાને મૃત્યુનું નિવારણ કરનાર (મેક્ષ આપનાર) શ્રી વીર ભગવાનની જળ વડે પૂજા કરીએ.
Jain Education International
For Personal & P
Use Only
www.jainelibrary.org