Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 16
________________ અમે કેસર કેરા કીચ કરીને પૂજું રે! તેણે પહેલે વ્રત અતિચાર થકી હું ધ્રુજી રે ? રે પ્રભુ! હું અવિવેકી પૂજારી નથી. પૂજા કરવાનું તે બહુ રીતે મન છે? લાવું ને શું ન લાવું! પણ પૂજામાં વિવેક ભૂલતાં અહિંસાવૃત ભાંગે છે, એ હું જાણું છું; હું એ પણ જાણું છું કે તને પૂજા કરતાં વ્રત વહાલું છે. એક થાસે માંહે સો વાર સમરું તમને રે! ચંદનબાલા ક્યું સાર આપ અમને રે! આપના નામની જપમાળા હરહમેશ હું જપું છું: શ્વાસે શ્વાસે સે વાર આપને સમરું છું; પણ એ જપમાળા કંચન-કામિની કાજે નથી ! ચંદનબાળાને જે તપ, ત્યાગ ને યાવત મેક્ષસુખ આપ્યું, તેની માગણી માટે છે. આપણું પણ માગણી એવી જ હો! કવિને જય હો! અમૃતને આસ્વાદ કરાવનાર અણગારને વિજ્ય હે ! એની વાણું ફળે ! આપણાં અંતર શુદ્ધ બને ! “વ્રત ધરતાં જગમાં જશઉજ્જવલ, સુલેકે જઈ અવતરીએ રે! ચિત્ત ચેખે ચેરી નવિ કરિએ! ? કવિ વરદાન આપે છેઃ વ્રત ધારણ કરશે, તો આ જગમાં તમારે યશ ઊજળ થશે, ને પરભવમાં અમરલેક મળશે. ભલા, આથી વધુ શું જોઈએ ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112