Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 23
________________ મહાનિબંધ લખી ડોકટરેટની પદવી લઈ શકે એટલી વિપુલ અને વિવિધ સામગ્રી એમની કૃતિઓમાં છે. દશાર્ણભદ્રની સઝાય. ઉત્તરાધ્યયન સૂત્રના આધારે; કેણિકનું સામૈયું (આચારાંગ સૂત્રના આધારે); ચાતુર્માસિક દેવવંદન વિધિ, અક્ષયનિધિતપસ્તવન (કલ્પસૂત્રના આધારે); ચાસ પ્રકારી પૂજા-કર્મ પર (સં. ૧૮૭૪, અમદાવાદ); ૪૫ આગમની પૂજા (સં. ૧૮૮૧, અમ-); નવ્વાણ પ્રકારી પૂજા (શત્રુજ્ય માહાભ્ય. સં. ૧૮૮૪, પાલીતાણું); બાર વ્રતની પૂજા (સં. ૧૮૮૭ દિવાળી, અમ ઉપાસકદશાંગ સૂત્રના આધારે); ઋષભ ચૈત્યવંદન (ભાયખલા પ્રતિષ્ઠા સં. ૧૮૮૮); પંચકલ્યાણક પૂજા (શંખેશ્વર સં. ૧૮૮૯); મોતીશાનાં ઢાળિયાં, ધમ્પિલકુમાર રાસ; હિત શિખામણની સઝાય; મહાવીરના ૨૭ ભવનું સ્તવન; ચંદ્રશેખર રાસ; હઠીસિંહનાં ઢાળિયાં (સં. ૧૯૦૨); સિદ્ધાચલ–ગિરનાર સંઘ વર્ણન (સં. ૧૯૦૫); સંઘવણ હરકુંવર સિદ્ધક્ષેત્ર સ્તવન સં. ૧૯૦૮; સ્તવન-સજ્જાયાદિ. કવિશ્રી પિતાના જીવનના અંતિમ સમય સુધી નીતિ રચતા જ રહ્યા. તેઓ પ્રત્યેક પૂજાને અંતે પિતાની પરંપરા આપે છે ને એ પાટપરંપરા અકબર–પ્રતિબંધક શ્રી. હીરવિજયસૂરિજીથી શરૂ કરે છે? શ્રી. હીરવિજયસૂરિ, શ્રી. વિજ્યસેનસૂરિ, શ્રી. વિજયદેવસૂરિ, શ્રી. વિજયસિંહસૂરિ, પં. સત્યવિજ્યજી, શ્રી. કપૂરવિજયજી, શ્રી. ખીમાવિજયજી, શ્રી. જસવિજયજી ને છેલ્લે પિતાનાં ગુરુ શુભવિજય બતાવે છે; તેઓના શિષ્ય એ પિત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112