Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 27
________________ સમ્યક્ત્વારાપણે પ્રથમ જળપૂજા on nternational ÂAVA દુહા : સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી:‘શુભ ' ગુરુ પાય; ’ શાસનનાયક ગાઈશું, વમાન જિનરાય. ૧ [ સર્વાં સુખાના દાતા શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને, તથા શુભગુરુ (અહીં કવિશ્રીના ગુરુ મુનિ શ્રી શુભવિજયજીને પણ ઉલ્લેખ છે)ને પગે લાગીને, વમાન શાસનના નાયક શ્રી. વમાન જિનેશ્વરની સ્તુતિ કરીશું. ] સમવસરણ સુરવર રચે, વન મહુસેન માઝાર; સંધ ચતુર્વિધ થાપીને, ભૂતળ કરત વિહાર. ૨ [ શ્રમણ ભગવાન મહાવીરની દીક્ષાનુ તેરમું વર્ષાં ચાલતું હતું. આટલા વખતમાં પ્રભુએ ફ્ક્ત ૩૪૯ દિવસ ભાજન લીધું હતું; બાકી નિર્જળા ઉપવાસ કર્યાં હતા. વૈશાખ સુદ દશમના દિવસે ચેાથે પહેા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય ને અંતરાય આ ચાર ધાતિ કર્મના ક્ષય થયા, ને કેવલજ્ઞાન ને કૈવલદન પ્રાપ્ત થયું. પ્રથમ સમવસરણુ દેવાએ રચ્યું. અહીંથી પ્રભુ મધ્યમા નગરીના મહાસેન-મહસેન વનમાં પધાર્યાં. વૈશાખ સુદ ૧૧ને દિવસ હતા. મધ્યમા નગરીમાં યજ્ઞ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112