Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 26
________________ S પંડિત શ્રી, વીરવિજયજીકૃત બાર વ્રતની પૂજા [અર્થ સાથે] શ્રાવકરૂપ કલ્પવૃક્ષ ( િહક મ :: उच्चैर्गुणैर्यस्य निबद्धमूलं, सत्कीर्तिशाखा विनयादिपत्रम् । दानं फलं मार्गणपक्षिमोजि, जीयाच्चिरं श्रावककल्पवृक्षः । શ્રાવક સંસારનું સાચું કલ્પવૃક્ષ છે. ઊંચા પ્રકારના ગુણેથી જેનું મૂળ સુદઢ છે, સત્કીર્તિરૂપી જેની શાખા-ડાળીઓ છે; વિનય આદિ ગુણરૂપ જેનાં પાંદડાં છે; દાનરૂપી ફળ જેને લાગેલાં છે, અને યાચકરૂપી પક્ષીઓ જેને હંમેશાં લાભ પામે છે, એ શ્રાવકરૂપી કલ્પવૃક્ષ દીર્ઘ કાળ સુધી જયવંતુ વર્તા! [એક સમ્યકત્વ-શ્રદ્ધાની અને પછી બાર વતની એમ તેર પૂજા આમાં આપવામાં આવી છે.] ‘ ક . * * * * * * * * " ! Jain Education International For Personal & Private Use Only "!!

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112