Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 14
________________ કેવી સટ વાત કરે છે ! એ બ્રહ્મવતને સર્વ વ્રતોમાં દીપક સમાન વ્રત કહે છેઃ અને સ્વદારાસંતોષી પુરુષને એ બ્રહ્મચારી ગૃહસ્થ કહે છે. આ વ્રતને મહિમા ગાતાં કવિ કહે છે? “સર્વ થકી જે બ્રહ્મવ્રત પાળે, નાવે દાન હેમ કટી. એ વ્રત જગમાં દીવે, મેરે પ્યારે !” સમાજમાં સુચારિત્ર્ય પાસે કરડે સુવર્ણદ્રગ્સના દાનની કંઈ પ્રતિષ્ઠા નથી, પહેલું સુચારિત્ર્ય ને પછી સુવર્ણ દાન એ વાત કવિ ભારપૂર્વક નેધે છે ! અનર્થદંડ, જે આજના યુગનું વ્યાપક લક્ષણ થઈ પડયું છે, એ તરફ કવિ લક્ષ દેરતાં કહે છે: “ઉપદેશ મેં પાપને દાખીએ, કૂડી વાતે થયો હું સાખિયે જી રે !” બીજા વતની ત્રીજી પૂજામાં કવિ કહે છે: “માંસાહારી કરતાં મૃષાવાદી ભૂડ ને નીચ !” સત્યની આ પ્રતિષ્ઠા માટે તેઓ દૃષ્ટાંત આપતાં કહે છે : એક ચંડાળ સ્ત્રી, અને તે પણ માંસાહારી એ પિતાને બેસવાનું સ્થાન જળ છાંટીને શુદ્ધ કરતી હોય છે. એ વેળા ભાનુ નામને પંડિત આ ચખલિયાડા માટે એ પરમાટી ખાનારી ચાંડાલિકાને પ્રશ્ન કરે છે: “શું કરે છે તું! ચાંડાલિકા કહે છે: “હું જૂઠા માણસના પગ અહીં પડ્યા હેય ને આ જગ્યા અશુદ્ધ થઈ હોય તે જળ છાંટી શુદ્ધ કરું છું.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112