________________
એક સ શ્રેષ્ઠ કૃતિ તરીકે તેેવાય છે. કુદરતે મનુષ્ય સરજી પેાતાની અમર્યાદીત સત્તાનું પૂરૂં સ્વરૂપ દાખવ્યું છે. આજે જડવાદીએ પણ માનવા લાગ્યા છે કે કુદરતના પોતાના સૃજનમાં તેની અમર્યાદીત સત્તાને સૌથી વધારે એળખાવનાર અને તેને પાર પામવામાં સૌથી વધુ પુરૂષા ખનાર મનુષ્ય એક સર્વ શ્રેષ્ઠ સૃજન છે.
પણ માનવભવની શ્રેષ્ટતા આપણે તે એટલાજ માટે સ્વીકા રીએ છીએ કે પ્રત્યેક સ્થાવર અને ત્રસ જીવમાં રહેલા આત્મા અનાદીકાળથીકના સમુહથી અવરાયેલા છે, અને એ આત્માને સંપૂર્ણતઃ એળખનાર, જ્ઞાન અને ધ્યાનથી આત્માદ્વાર કરનાર, એ કુર કર્મોના સમુહને નાશ કરી આત્માને શુદ્ધ સ્વરૂપમાં મુકનાર આત્મજ્યેાતિ પ્રગટાવી સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરનાર એ આત્માને મહાત્મા બનાવી પરમાત્મ!પદની સર્વ શ્રેષ્ઠતાએ પહાંચાડનાર જે કાઇપણ હોય તે મનુષ્ય એકજ છે. આથીજ શાસ્ત્રકારાએ માનવ ભવની મહત્તાને સર્વશ્રેષ્ઠ મહત્તા તરીકે સ્વીકારી છે.
.
આથીજ સંસાર ચક્રાવામાં અથડાતાં કુટાતાં બહુ પુન્ય કેરા પુજયી આ દેહ માનવના મલ્યા” તેની સાક્તા એજ જીવનના લ્હાવા છે એજ માનવભવનું અંતીમ કર્તવ્ય છે. માનવભવ એટલેજ અનેક સદ્ગુણેાનું સંગ્રહસ્થાન, માનવભવ એટલેજ આત્મ વિકાસના લક્રુપ પ્રદેશ, માનવભવ એટલેજ મેાક્ષ પ્રાપ્તિનું અણુમેાલુ સાધન આથીજ મનુષ્યત્વમાંજ સસ્વ સમાયેલું છે.
કારણ મનુષ્ય પોતેજ આત્મા છે, મહાત્મા છે, પરમાત્મા છે. મુક્તિ પુરી પહોંચવાના માનવભવ એકજ ધોરી માર્ગ છે. દેવેને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com