________________
(૧) ચરિત્રનાયકને (અનુગાચાર્ય) ખોતિવિજયજી મહારાજ પર વિશેષ પ્રેમ હતો. ૫. મહારાજશ્રી પણ ગુરૂભક્તિમાં તેટલાજ રાગી હતા. ચરિત્રનાયકને ખાસ ઉમેદ હતી કે મુનિશ્રી ખાતિવિજયજીને સ્વતે વહન કરાવી ગણિ અને પન્યાસ પદવી આપવી. પશું એ ઉમેદ બર આવે ત્યાર પહેલાંજ કુર કાળદેવે ચરિત્રનાયકને આપણી વચ્ચેથી ઉપાડી લીધા. ભાવી પ્રબળ છે. ચરિત્રનાયકની અભિલાષા તેમના દીલમાંજ રહી. પરંતુ પિતાની એ અભિલાષા પૂર્ણ કરવાને તેઓશ્રીએ શ્રીમાન વિજયવીરસુરિજીને ખાસ ભલામણ કરી હતી, કારણ કે વિજયવીરસૂરીજીને વિક્રમ સંવત ૧૯૬૦માં ભગવતીજીના ગત્ વહન કરાવી સંવત્ ૧૯૬૧માં પાટણમાં ગાણ પદવી આપી હતી. અને તે જ સાલમાં રાધનપુરમાં પંન્યાસ પદવી પણ પિતા આપી હતી તે વખતે ખાસ ભલામણ કરેલ હતી કે જેવી રીતે યોગેવહન કરાવી તમને પદવીથી વિભૂષિત કરેલ છે તેમ તમે પણ યોગવહન કરાવી મારા વિદ્વાન શિષ્ય મુનિ ખાતિવિજયજીને ઉપરોક્ત પદવીથી વિભૂષિત કરવા ચુકશે નહિ.” એ સુચના અનુસાર મુનિમહારાજશ્રી ખાન્તિવિજયજી સારાય ભારતમાં (ગુરૂવર્યના કાળધર્મ થયા પછી આબુ જીરાવલા, શીરહી, સીવગંજ, પાલી નવાશહેર (બીયાવર), અજમેર, કીસનગઢ, જયપુર, આમેર, સાંગાનેર, ભરતપુર, આગ્રા શકેહાબાદ (અહીંથી સૌરીપુર જવાય છે) મેનપુરી, કંપીલાજી, કાનપુર, લખનૌ, નવરા (રત્નપુરી) ફૈજાબાદ, અયોધ્યા, અલ્હાબાદ, શીવપુરી, બનાસ (કાશી), ભેલપુર, ભદયની સહપુરી ચંદ્રાવતી, આરા શહેર, પટણા (પાટલીપુત્રનગર), બીહાર (વિશાલાનગરી) કુંડલપુર અથવા વડગામ (ગોબરગામ), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com