________________
૧૨૩
જાદવની જેવા નીવારી તેથી શખેશ્વર પાર્શ્વનાથ નામ પ્રગટયું. તે નામ પદગર્ભિત કહે છે. કેશર કે. એ પ્રભુને કેશર ચંદન ઘસી સપ્ત વિધ શુધિ ધરી શુદ્ધ પુષ્પ કરી સદૈવ પૂજે. એ આંકણી, અમૃત વેલીનો વિરી તે હિમ પડે છે તે કહીએ અને હિમ શબ્દ હિમાચલ પર્વત કહીએ. “પદૈદેશે પદસમુદાયપચારાદિતિ વૈયાકર્ણ: માટે તે હિમાચલની બેટી કે પાર્વતી તેહને જે કંત મહાદેવ તેને હાર જે સર્પ તેહઅરી જે વૈરી એટલે ગરૂડ પક્ષી કહીએ. કેશર ચંદન ઘેળી પૂજે રે કુસુમે. એમ કહેવું. છેલો
તે ગરૂડ પક્ષીને સ્વામી જે શ્રીકૃષ્ણ કહીએ તે શ્રીકૃષ્ણની કાંતા જે પટરાણું તે કમલા-લક્ષ્મી કહીએ. તે લક્ષ્મીના નામ તે ઘણાં છે પણ એક વરણે કે, એક અક્ષરે જે નામ આવે તે શ્રી કહીએ, સર્વ લક્ષણ ભરી કે. આદેપદભાવતી તે દુર થાપીને કે • પ્રથમ તો “શ્રી” એટલેજ અક્ષર થાપીને પછે આગલ ક્યિા થાપીએ. તે કહે છે ઉમાણુ કે“શષસહા ઉમાણ:” એવૈયાકણે સંજ્ઞા કહીએ, માટે એ ગ્યાર મધ્યેથી ચંદ્ર કે પ્રથમ કાર, તેને ક કે માથે ખં કે, માડું ધરીએ, એટલે શું થયુ એ બે અક્ષર ની પના “શ્રી શં' કેશર૦ ૨
કાદો માવશાના સ્પર્શા" એ સંજ્ઞા એટલે એ સવને સ્પર્શ કહીએ; તેને વરણ જે અક્ષર તે નયન કે. બીજે એટલે“ખ” લખીને પછે તે અને શીરે મસ્તકે એક સુંદર-ભલી માત્રા ધરી કેકરીએ. એટલે ખે થયુ “શ્રીશંખે” એ ત્રણ અક્ષર પામ્યા, વલી વિ કે. પંખી તેને ઇશ કે સ્વામી તે ગરૂડ તેને રાજા જે કૃષ્ણ તેનો સુત-પુત્ર જે કામદેવ તેહનો દાહક કે બાલનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com