Book Title: Anuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Umedkhanti Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 155
________________ ૧૨૮ ઓગણચોરાશીની સાલ જાણો, મિત્ર માસ અષાઢ તેહ વખાણે, મિત્ર વદી દશમીને ગુરૂવાર, મિ. કીધું સ્થાપન અતિ સુખકાર મિત્ર; ૩ પન્યાસ ખાતિ વિજય મહારાજ, મિ. કરતા ઘણું ઉત્તમ કાજ, મિત્ર, ભારે કીધે અમસુપસાય, મિ. ધમ પંથે લાવ્યા સુખદાય;મિ, ૪ શાસન દેવની પ્રાર્થના કરીએ, મિત્ર દિનપ્રતિદિન ચઢતી ધરિએ, મિત્ર મંગળકારી આ મંડળ થાને, મિ. શ્રીઉમેદખાતિબાળગાવે, મિ૦.૫ ટીટેઈના મોહરી પાWજનસ્તવન (આઈબસંત બહારરે, એ રાગ) દીઠે આણંદ દેદારરે, નભુ તેરા ચરણમાં, નમું તારા ચરણમાં, મેહરી પા પ્રભુજી પ્યારા, ટીટેઈમાં સુખકાર રે, નમુના ભકતજન જે ભાવે ભેટે, પામે ભદધિપાર રે, નમુ. ૧ અશ્વસેન સુત આનંદ આપે, વામા માત મહાર રે, નમુ. પ્રભાવતીના પ્રીતમ પ્યારા, ત્રિભુવનના આધાર રે, નમુ. ૨ અહિ લંછન નવકર તનુ દેનીલવરણે સહાય રે, નમુ. એકશત વર્ષ આયુ જનજીનું, કી.તે પ્રણમું પાયેરે, નમુ. ૩ ઉપસર્ગ કીધો કમઠે ભારી ધરણેન્દ્ર કરતા સહાય રે, નમુવ ઉભય પર સમદષ્ટિ પ્રભુની, દેવાધિદેવ કહાય રે, નમુ. ૪ ઉમંગથી જે યાત્રા કરતા, દુઃખ દૂર દૂર જાય રે, નમુ. મનવંછિત મળે સંપદા સારી, જે જન જીન ગુણ ગાય રે, નમુ. ૫ મેહરી પાસે પ્રભુ મંગળકારી, સેલri શીવ સુખ થાય રે, નમુ. શ્રી ઉમેદખાતિ બાળમંડળ. ધરે ચિત્ત લાયરે, નમુ ૬ ઇતિ સંપૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com A B રે.

Loading...

Page Navigation
1 ... 153 154 155 156