________________ થી ચશો ટીeblu やりたいと | અતિ લોકપ્રિય અને પ્રતિ આ એક નિઃસ્વાર્થ જેન આગેવાન સા વીરશાસન. આ પત્ર દર અઠવાડીઆના શુક્રવારે અમદાવાદથી નિયમિત પ્રગટ થાય છે, જેન વતમાન સમાચાર, મુનિવિહાર, પ્રાસંગિક વાતાવરણ તથા જૈનસાહિત્યનું નિર્વિકાર જ્ઞાન આપનારૂ', શાસનનુ"જ સમાજથ; વત માનપુત્ર આ એકજ જોવાોિ. પ્રભુનાજ શાસનતુ આ વાજત્ર. દરેક જન ધરમાં હોવું જોઇએ વાંચી શકનાર ભાઇઓ મેનાને વાસ્તે આ ઉપચાગી હોવાથી તેઓએ મગાવવું' બટે, આ પત્ર સમાજ કાઢે છે, અને લવાજમ પણ સમાજના વિશિષ્ટ હિતાર્થે સમાજની કાધલીમાં પડે છે. એમાં કોઇના અંગત સ્વાર્થ નથી. વાર્ષિક લવાજમ રૂા. 5-8-2 ભેટના પુસ્તક પેઇટેજ સાથે. મળવાનું ઠેકાણું : અધીપતિ વીરશાસન. હાજ પટેલની પાળ. અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com