Book Title: Anuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Umedkhanti Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 153
________________ ૧૨૬ • પ્રભુજી જે પધારે એટલે થાનગચર જો થાય તો જિમ હરી કેસૂર્યને ઉદયે થકે વિભાવરી કેરાત્રી ન રહે એટલે અંધારૂ જાય, તેમ મિથ્યાત રાત્રી ટલે, કેશર૦ ૮ વલી દયાન દિશા પ્રભુની કરતાં જેમ સારગમાં કે મેઘ ઘટામાં સંપા કેવોઝળીઓ ઝરકત કે ઝલકે, ઇહાં રે લ એકજ. તિમ ધ્યાનમેં અનુભવપણાની લેહરિ પ્રગટે એટલે અનુભવ ઝલક, શ્રીમાન પંડિત પંડિત શ્રી શુભ વિજયગણિ શિષ્ય ૫૦ વીર વિજય કહે છે જે અનુભવ દિશા જ પ્રગટે તે શીવ વહુને કે મુકિતરૂપી સ્ત્રીને આત્મા પિતાને સહજ સ્વભાવ મંદિરે તેડતાં દય ધરી કે. અંતર મુહૂર્ત લાગે નાગકેતુની પેરે બહાં પણ ડ ૨ એક જાણો , કેશર૦ ૮ શ્રી વીરસૂરીશ્વજીની જયંતીનું ગાયન. (હરિવેણુ વાય છે રે હો વનમાં એ રાગ) વીરજયંતી આજ ઉજવીયે, ગુરૂ ગુણ ગણ નરનારી લહીયે, સૂરિ તે છત્રીસ ગુણના ધારી, વંદના સ્તવના કરે હીતકારી, વી. ૧ એગણી રાશી શાલમાં આવી, ઝીંઝુવાડાના સંઘે વધાવી, પન્યાસ ખતિવિજયજી પ્રીતે, ગુરૂભક્તિ કરતા શુભ ચીત્ત વો- ૨ શ્રી ઉમેદ ખાન્તિ બાળ સોહે, સદ્ગુરૂ વચનામૃતે મનમોહે, વીર યંતી મહોત્સવ કીધે, દેશ વિદેશ ડેકો દીધે, વી. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156