________________
૧૨૫
સમકિતિના દીલમાં ઉતરે નહિ. શામાટે જે અજ કેશ્રીકૃષ્ણ કહીએ ઇશ્વર જે મહાદેવ એ બેહુ જણ જગમાં દેવ કહેવાય, પણ પિતેજ સીતાની આગલ કે. શીતાશબ્દ લક્ષ્મી કહીએ વલી સીતા શબ્દ પાર્વતી કહીયે તે કામના વશ થકી સીતા જે લક્ષ્મીજી અને પાર્વતીએ બહુ આગલ શ્રીકૃષ્ણ અને શીવ એ બે કામે નયા થકા નામ્યા છે માટે, કેશર૦ ૬
તે જિન જે કંદર્પ તેતો ચારો ચામાટે જે હરિહરાદિકને લુંટયા, હે પ્રભુ તું જીનને રાજા સ્યામાટે જે તુજને દેખીને કામ નાઠે, એમ કંદપ નાશ કર્યો, માટે હરી જે ઇંદ્ર (૬૪) તે તુજને પગે પડી મસ્તકને માંડીને પ્રણામ કરે છે, ભક્તિ ભાવે બાલ શબ્દ વ્યાલ સર્પ કહીએ તે કમઠ તપ કરે છે ને કાષ્ટમાં બળતાને પ્રભુએ નવકાર દેવરાવ્યો તે અવસ્થાપણે ઉપકાર સમરતે સર્પ કાલકરી હરીપતિ જે ધરણેન્દ્ર થયે, તે ઈહાં કવિ ઉસ્વેક્ષા કરે છે કે ધરણેન્દ્ર જે નાગપતિ કહેવાય છે, અને પ્રભુને નાગનું લંછન છે, તે જાણીએ છીએ જે હરીપતિ-ધરણેન્દ્ર જે પૂર્વ ઉપકાર સંભારીને પ્રભુ સેવા કરવાને છલે–અહર્નિશ પ્રભુ પાસે રહેવાને છલે કરી પ્રભુને પગે હરી કે સપને રૂપે લંછન થયે દિસે છે ઈતિ ભાવાર્થ, કેશર૦ ૭
તે માટે એ પાર્શ્વ પ્રભુના પ્રત્યય કે ચરણ તે રૂ૫ કજ કે કમલ એટલે પ્રભુના ચરણ કમલે અલી કે ભમરાપણે હેત કે થઈ રહીએ તે શું સુખ પામીયે. તે કહે છે ભવભવમાં ન કે૦ ન પામીએ સલી કે શરીરે રોગાદિક અને કલી કેકલેશ પણાને,
અને જે વલી શુદ્ધ ધ્યાન દિશાથી મનરૂપમંદીરને વિષે મહારાજShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com