________________
૧૨૧ સમકત વિના આત્મારૂપ જે હંસ તે કાળજ કહીએ, અથવા કૃષ્ણ પરિણામે ચેતનરૂપ હંસ તે સામલો દીસે છે, અઢીદીપમાં થઈને એક હજાર (૨૦૦૦) કંચનગીરી પર્વત છે, તેમ તેહવા નિર્મલ આત્માના અસંખ્યાતા પ્રદેશ છે. તેમને કર્મરૂપી કાટ વછે, માટે સંસારી કહેવાણો છે. અંજનગિરિ શિખરરૂપ માથાના કેશ તેપણ ઉજલા થયા, એટલે ઘડપણ આવવાથી કંપવા લાગે મરણને લગતે થયો, તે પણ સ્ત્રી પુત્ર ધન ઘર લીલાને વાંછે છે. પણ પ્રભુ સ્મરણ કર્યું નહિં, એટલે મનુષ્ય ભવપામી ધર્મ સામગ્રી લહીને પણ ભવ ફેગટ ગુમાવ્યા. ૭
વયર કુમાર બાલપણે ભાવ ચારિત્રિયા પાલણામાં સુતાં થકાં સખીએ અચરજ થઈ અને શ્રાવિકાએ સાધ્વી પાસે ભણતાં થક, કુમારને હીંડેાળતી, થકી આ ફુલડાંરૂપ હાલરાં ગાય છે, વળી કહે છે જે હે વજકુમાર તમે મોટા થજો, અને ચારિત્ર લેજે, અને આ હરિઆળીના અર્થ કહેજે, એવી રીતે સખીઓ કહે છે, એમ કવી પં. શુભવિજયગણ શિષ્ય પં. વીરવિજયગણીને એ અર્થે વલ્લભ વચન છે,' એ હરીયાલીના અર્થ સંપૂર્ણ કહ્યા છે. ૮
- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન.
હેરીમાં પણ ગવાય છે. સહજાનંદિ શિતલ સુખ ભેગી તે, હરી દુખ હરી ઈશતા વરી, કેશર ચંદન ઘેલી પૂજે રે કુસુમે. અમૃત વેલીના વૈરીની બેટીને, કંતહાર તેહને અરી, કે ૧ તેના સ્વામિની કાંતાનું નામ. એક વરણે લક્ષણ ભરી, કે
તે ધુર થાપીને આગળઠવીએ તે, ઉષ્માણ ચંદ્રક ખંધરી, કે. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com