________________
૧૨૦
અભવ્ય અથવા અરોચક કૃષ્ણપક્ષીમાં મુખ્ય તેને ગર્દભ કહીએ, તેને ચારીત્ર દેવું તે ગધેડા ઉપર અંબાડી જેવું જાણવું ૪.
હમેશાં એક પુરૂષ ઉભો જ છે, તે કેવી રીતે, કે ચઉદ રાજ પ્રમાણે લોક છે. તે મએ, કહ્યા અને કહિશું, તે સર્વ ભાવ છે. એ એ લેક પંચાસ્તિકાયમય ઉદ્દે અધેત્રિછ યથાત આગમ પ્રમાણે પણ તે પુરૂપાકાર છે જેમાં પુરૂષ બે પગ પહલા કરી, હાથ બે કમ્મર ઉપર સ્થાપીને, ઉભો રહે, એ આકારે, સાશ્વત લોક છે, તે ઉભા પુરૂષને આકારે છે, તેથી લોક પ્રકાશમાં પુરૂષ કહી બોલાવે છે. તે કોઈ દિવસ બેઠે નથી, બેસશે નહી ઉદ્ધઅધેત્રિછે એમ ચોફેર અલોક છે, તે માએ લોક છે માટે અનંત પ્રદેશ આકાશ તે વચ્ચે અદ્ધર લોક રહ્યો છે. વ્યવહારિ ભવ્ય જીવ એટલે મનુષ, દેવ, તિર્યંચાદિક ગતિ પા થકે જે રહે છે, તેને મહાજન કહીએ, તેને કંદર્પ રૂ૫ માંકડે સંસારમાં ઘેરી રાખ્યો છે, તે મેક્ષ જવા દે નહી. ૫.
પંચ મહાવ્રતના ધારગુહાર મુનિરાજ છે તે કઈક વખત સંજવલનને ઉદયે, અતિચાર રૂપ ઉંદર જે લાગે તો, મહાવ્રત રૂપ મેરૂ હાલે એટલે ઉત્તર ગુણ વિરાધે છે. એકંદીયાદિક પચેંઝીયાવતું સંસારી જીવને તિરહિત ભાવે સત્તામાં કેવલજ્ઞાન છે પણ આવિર્ભાવ થયા વિના આભામાં અજુવાલ નથી કરતો કેવલ જ્ઞાન તે સૂર્ય એમ અજ્ઞાનમેં સંસારમાં રહેતાં વયરૂપ બલ હાણી પામ્યું, વલી જીભ પછી જમ્યા જે દાંત (૩૨) તે માટે લધુ નાના ભાઈ, તે પ્રથમ જ ગયા પણ મોટી બહેન જે જીભ તે વૈરાગ્ય ધરે નહી, અપુઠી આહારદિકની લાલચુ થઈ પણ લવલવ અને લપલપપણું ઘટયું નહી, એટલે ચેતનને જરા (ઘડપણ). આવી પણ ચેતતા નથી. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
() તેમ જ ઘરે નહી, અ9
એ
તન