________________
૧૧૮
સ, આંખ વિના દેખે ઘણું રે, સવ રથ બેઠા મુનિવર ચલેરે, સ, હાથલે હાથી ડુબિએરે, સહ કુતરીએં કેશરી હરે, ૩ સ. તરસ્ય પાણી નવિ પીએરે, સપગવિહુણો મારગ ચારે, સ. નારી નપુંસક ભોગવે રે, ૪૦ અંબાડી પર ઉપરે રે, ૪ સ, નર એક નિત્ય ઉભું રહે રે, સર બેઠે નથી નવી બેસસે રે, સ” અરધ ગગન વચ્ચે તેં રહે રે, સ૬ માંકડે માજન ઘેરીઓરે, ૫ સ, ઉંદરે મેરૂ હલાવીએ રે, સઇ સુજ અજવાળુ નવી કરે રે, સ, લઘુ બંધવ બત્રીસ ગયા રે, સર શોક ધરે નહિ બેનડીરે, ૬ સસામલો હંસ મેં દેખીઓ રે, સ૦ કાટ વહ્યા કંચનગિરિર. સવ અંજનગિરિ ઉજવલ થયા રે, સવ તેહિ પ્રભુ ન સંભારિયારે, ૭ સ. વયસ્વામી પાલણે સૂતારે, સ૦ શ્રાવકા ગાવે હાલરારે, સર થઈ મેટા અર્થ તે કહેજોરે, સત્ર શ્રી શુભવીરને વાલહારે સ૦૮
અથવયર સ્વામી ૬ માસના આશરે હતા, તે વારે સુનંદા (માતા)એ ધનગીરી (તેના પિતા) સાધુને આપ્યા, તેમને સાધવીને ઉપાસરે પાલણામાં સુવારીને, શ્રાવકાએ હીંચોલતી, હાલરાં ગાય છે, ને માંહે માંહે કહે છે કે, હે સખી, મેં કૌતુક દીઠું, (તે એ કે સાધુએ) સ્નાન વર્યુ છે, તેહિપણ મુનિ સમતારૂપી જળથી ભરેલા ઉપશમ સરોવરમાં સ્નાન કરે છે વળી તપસ્યા કરતાં સંભિન્નશ્રોતાદિક લબ્ધિ ઉપજી છે એહવા જે મુનિ આંખ બંધ કરી નાસીકા વડે આંખનું કામ કરે રૂપાદિક જુએ, વળી આંખે કરી રદીનું કામ કરે એટલે જેવાથી મીઠે ખાટે વિગેરે રસની ખબર પડે, એકેદ્રી પાંચે ક્રિીનું કામ કરે. એટલે પાંચે ઈ. એનું જ્ઞાન થાય. અને વિકતિરૂપી નારી તે સાથે મુનિરાજ હંમેશાં-નિરંતર રમે છે. | ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com