Book Title: Anuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Umedkhanti Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 122
________________ ૯૫ અંધેરી થઈ અગાસી બંદરમાં, આવ્યાથી ઓચ્છવ થાય, દમણ વલસાડ બીલીમોરા થઈ, સુરત શહેરમાં જાય રે, વદ ૩ ચાતુર્માને ચાવીસમું કીધું. ગોપીપુરા મોઝાર, નેમુભાઈની વાડી મળે તે, બહુ બન્યુ સુખકાર રે, વેદો૪ ટીટેઈ કર ખીમચંદભાઇ જે આવ્યા સુરત શહેર. સિદ્ધગિરિ શીખરછમાં ફરીને, કરતા લીલા લહેર રે, વદ ૫ ગણિ ખ્યાશી શાલ વૈશાકે, સુદી છડ ભમવાર. બડા ઠાકથી દીક્ષા દેતા, શિષ્ય ત્રીજા મહાર રે, વદ ૬ ખીમાવિજયજી નામ રાખ્યું તે, તપસી પણ કહેવાય, જેઠ વદી સાતમ ભગુવારે, વડી દીક્ષા ત્યાં થાયરે, દા. ૭ ભાવના ભગવતી વંચાવવાની. સુરતીઓની ખાસ, મોટા મહોત્સવે શરૂ કરી તે, પૂરી તેમની આશરે, વ. ૮ શેઠ નગીનભાઈ કરમચંદે, સંધમાં આવવા સાર, નેહે સુરતમાં આવીને વિનતિ કીધી અપાર રે. દેજ બંદર ઉપર થઈ અમદાવાદમાં આવ્યા એહ સેરીસા પાર્શ્વ પ્રભુ ભે તાં, અલિવિઘન સવિ છેહેરે, વદ ૧૦ વામજ પાનસર પ્રભુને ભેટી, ભોયણીમાં ભગવંત, મલ્લીનાથ ઓગણીસમા માનો સદા શાસન જયવંતરે વદ- ૧૧ વેગે વિહાર કરીને આવ્યા, શંખેશ્વરજી જાણે, પાર્થ પ્રભુને ભેટી પ્રીતે સંઘ સાથે પ્રયાણરે, વદ ૧ર ઉપરીઆલાનું તીર્થ કરીને આવ્યા ધ્રાંગધ્રા ામ, સંઘને સત્કાર ભારે કરતા, મહારાજ ધનશ્યામરે, વદ- ૧૩ સુખલાલ સંઘના દરશન કરતાં સુખસિંધુ છલકાય, જૈન જૈનેતર પ્રજા ભારે, યશ ઠામઠામ ગાયરે વ૦ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156