Book Title: Anuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Umedkhanti Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 141
________________ ૧૧૪ છે, જે માટે સાકર અને માધુર્યની પર તાદામ્ય સંબંધે કરી ત્રિકાલે ચેતના સાથે વિરહ રહિત માટે નિત્ય સેભાગી છે, કેવલીની અવસ્થાઈ પુણ નથવિશેષે અંતભૂત એ ચેતના છે ઇતિપરમાર્થ, એવી ચેતના અનાદિ નિગોદથી માંડી પંચેન્દ્રિય સુધી ભૂમિગત મિથ્થાદષ્ટી અનંતબાલ સાથે રતિ રમે, એક પર્યાયાર્થિક નયે અનુભવરૂપ ભેગ ભોગવે છે, બહાં ભેગ પ્રવાહે કરી અનાદિ અનંત છે, વ્યકિતએ સાદિ સાત પણ હોએ, જે માટે અશુદ્ધ વ્યવહારથી જીવને વિષે કાલની અવધિને અપેક્ષિને પણ વ્યકતા વ્યકત ઉપયોગ પ્રવર્તે છે, ઈતિપરમાર્થ. વલી ચેતના કેવી છે? જેહને માથે નથી તાત કહેતાં ઉપાદાન, માય કહેતાં નિમિત્ત કારણ પણ નથી, જે માટે તેણે એ ચેતના દ્રવ્યથી ઉપજાવી નથી, છતાં કર્મની વિચિત્રતાએ અતિ બાલાણેકરી વીલ્લાસની વિચિત્રાઈ નથી, માટે ગુપ્ત બીજરૂપ એક ચેતના જાણવી ઇતિ બાલાવસ્થા સંપૂર્ણ . ત્યારપછી તથાભવ્યત્વને પરિપાકે, ઉકથી એક પુદ્ગલપરાવર્તનઈ ધુરિ તથાવિધવિલાસથી વૈવનાભિમુખ મિથ્યાત્વગુણસ્થાવતિ વેગ દકિ રૂ૫ ચાર ચેતના સાથે ભોગ ભેગવવાથી, વિશેષ વિલાસરૂપ, મધ્ય વન પામી ગ્રંથોભેદ કરી, તસ્વાનુકુલ શમસ વેગાદિક ગુણવંત, માર્ગાનુસારી જીવે, નિશ્ચયનયથી જોલે સમ્યગજ્ઞાન ૧ સમ્યગદર્શન ૨ રૂ૫ બે પૂત્ર જનમીયા, એટલે એ ભાવ; ગુણ ઘાતિ કર્માનુભાગને ઉપશમઈ, તત્ત્વ જીજ્ઞાસા શ્રુશ્રુષાદિકે કરી તત્વ પ્રકૃતિને વિષે ઉજમાલ સાવદ્ય પ્રવૃતિથી ભીરૂ મેક્ષાભિલાષી એવો માર્ગાનુસારી જઘન્યપંડિત ગ્રંથી ભેદ લગાઈ જાણ, એટલે બીજી અવસ્થા સંપૂર્ણ થઈ. ૨ ત્રીજી અવસ્થાનો પ્રારંભ જાણવો તેવાર પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156