________________
૬૧૩
અથ– યહાં ગુણઠાણ માફક ચેતનાની તથા અનુષ્ઠાનની અપેક્ષાએ સાધક જીવ ચાર પ્રકારે, એકાંતબાળ ૧ જઘન્યપંડિત ૨ મધ્યપંડિત ૩ એકાંતપંડિત ૪, તિહાં અનેક પુદગલપરા વર્તવર્તી, ભવાભિનંદિ-ભૂમિગતમિથ્યાત્વી જીવ તે બાલ ૧ સંસારે છે બુદ્ધિપ્રવર્તત ગુરૂપરતંત્ર; ચરિમપુલપરાવર્તવર્તી, માર્ગનુસારી જવ, તે જઘન્યપંડિત ૨ સમ્યગદષ્ટિ-દેશવિરતિ છવ તે મધ્યપંડિત ૩ સંવત એકાંત પંડિત જ એ અવસ્થા અનુક્રમે વિવરીએ છીએ. વ્યવહાર વિશેષથી સિદ્ધાંત માર્ગે દશાંગશકિત સહિત બીજની પરિ વ્યક્ત મત્યાદિક જ્ઞાનની અનેક અવસ્થાનું બીજ એવી અવ્યકત મતિરૂપ અનાદિ ચેતના એલી છે. બાલવીર્ય માટે કુઆરી કહિએ એટલે તથાવિધિ ક્ષપશમથી યુકત મત્યાદિક તથાભવ્યને હોય, આદિ સહિત યથાવસ્થિત ક્રિયા પરિણમવા અસમર્થ તે ઈહાં બાલ 1 એ ભાવ, તે ચેતના અક્ષરના અનંતમા ભાગને સંખ્યાતમો ભાગ માટે અત્યન્ત નાની છે, જે માટે કેવળ જ્ઞાનને અનંતમે ભાગ સ્વભાવથી સૂર્યની પેરે આવરણે આર્યો નથી, તે વલીભાગ મલ્યાવરણે દેશથી ઢાંક્ય છે છતાં વિશેષફલનો ભેદ નથી, માટે ચેતના એક ભેદે છે એ ભાવ. વલી તે ચેતના કેહવી છે? નામ કર્મને ઉદયથી, મન વચન કાય યોગરૂપ વિભાવમય ચેતના નથી, જે માટે પારિણામિક આત્મસ્વભાવરૂપ ચેતનાના શુદ્ધ તાદામ્ય સંબંધની પરે અશુદ્ધ યોગવિભાવને સંબંધ નથી માટે અરૂપી ચેતના છે ઇતિભાવઃ, ઈહાં નિહેતુક પરિણામ તે પારિમાણિક ભાવ જાણવા, એહ વિસ્તાર કર્મ ગ્રંથાદિકથી જાણવો, વલી ચેતના કેહવી છે ? ચેતન ભરતારને અકૃતિમ સુંદરતાએ કરી અતિવલ્લભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com