________________
૯૫
અંધેરી થઈ અગાસી બંદરમાં, આવ્યાથી ઓચ્છવ થાય, દમણ વલસાડ બીલીમોરા થઈ, સુરત શહેરમાં જાય રે, વદ ૩ ચાતુર્માને ચાવીસમું કીધું. ગોપીપુરા મોઝાર, નેમુભાઈની વાડી મળે તે, બહુ બન્યુ સુખકાર રે, વેદો૪ ટીટેઈ કર ખીમચંદભાઇ જે આવ્યા સુરત શહેર. સિદ્ધગિરિ શીખરછમાં ફરીને, કરતા લીલા લહેર રે, વદ ૫
ગણિ ખ્યાશી શાલ વૈશાકે, સુદી છડ ભમવાર. બડા ઠાકથી દીક્ષા દેતા, શિષ્ય ત્રીજા મહાર રે, વદ ૬ ખીમાવિજયજી નામ રાખ્યું તે, તપસી પણ કહેવાય, જેઠ વદી સાતમ ભગુવારે, વડી દીક્ષા ત્યાં થાયરે, દા. ૭ ભાવના ભગવતી વંચાવવાની. સુરતીઓની ખાસ, મોટા મહોત્સવે શરૂ કરી તે, પૂરી તેમની આશરે, વ. ૮ શેઠ નગીનભાઈ કરમચંદે, સંધમાં આવવા સાર,
નેહે સુરતમાં આવીને વિનતિ કીધી અપાર રે. દેજ બંદર ઉપર થઈ અમદાવાદમાં આવ્યા એહ સેરીસા પાર્શ્વ પ્રભુ ભે તાં, અલિવિઘન સવિ છેહેરે, વદ ૧૦ વામજ પાનસર પ્રભુને ભેટી, ભોયણીમાં ભગવંત, મલ્લીનાથ ઓગણીસમા માનો સદા શાસન જયવંતરે વદ- ૧૧ વેગે વિહાર કરીને આવ્યા, શંખેશ્વરજી જાણે, પાર્થ પ્રભુને ભેટી પ્રીતે સંઘ સાથે પ્રયાણરે, વદ ૧ર ઉપરીઆલાનું તીર્થ કરીને આવ્યા ધ્રાંગધ્રા ામ, સંઘને સત્કાર ભારે કરતા, મહારાજ ધનશ્યામરે, વદ- ૧૩ સુખલાલ સંઘના દરશન કરતાં સુખસિંધુ છલકાય,
જૈન જૈનેતર પ્રજા ભારે, યશ ઠામઠામ ગાયરે વ૦ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com