________________
ઢાળ ચાવીસમી પ્રભુ પાસનાથ સીધાવ્યા–એ રાગ, ચાલો ચાલો ભવજન ભાવે, પાટણને સંધ કચ્છમાં જાવે. શેઠ નગીનભાઈ કઢાવે, ચૈત્ય ચાંદીનું સાથે લાવે, સદા સંઘ જાણિએ જયકારી, વિત્તવાવરે તબલીહારી. સદા ૧ સાધુ સાધવીજી શતચાર, શ્રાવક શ્રાવિકા પાંચ હજાર. શકટ એક સહસ્ત્ર વિચાર, અશ્વ ઉંટ તણે નહી પાર. સદા ૨ મેના મોટર પોઠી પ્રમાણે, ઘણું તંબુ રાવટીઓ જાણો, વિધવિધ વાત્રો વખાણ, વાગે ડંકે કરકે નિશાને. દા. ૩ વિણાસર જઈ રણ ઉતરતા વાગડ દેશમાં પ્રવેશ કરતા, કટારિયા કરી યાત્રા નિશતા, આવ્યા અંજાર કચ્છમાં ફરતા. સદા. ૪ ભલુતીર્થ ભદ્રેશ્વર કહીયે, યાત્રા કરી આનંદ લહીએ, મહાવીર દેવની આણ વહીયે, સંધ સાથે હલીમલી રહીએ. દા. ૫ મુદ્રા માંડવી જે મનોહારી, પંચતીથી અબડાસા સારી, સુથરી (1) ગામમાં સુખકારી, વૃત કલ પાર્થ તે ધારી. સદા કોઠારા (૨) જખૌમાં (૩) જનરાયા, મેટાં મંદિર રૂડાં કલાયા, નલીયા (૪) તેરા (૫)સાંઘણ સુખદાયા,પ્રભુભેટી મહાસુખ પાયા. સદા૦ ૭ ઇત્યાદિ ફરીને ઘણું ગામ સંધ આવ્યો તે ભૂજ મુકામ, કચ્છરાયે કિધુ બહુ કામ, કરી આપી સોઈ તમામ. સદા. ૮ ઠામઠામ યશ બહુ લેતા, સ્થળે સ્થળે વ્યાખ્યાને દેતા, આવ્યા જામનગરમાં રહેતા, રાજકોટમાં રંગે રહેતા. દા. ૪ દીપચંદભાઈ સાયલાવાસી, ભગની સાથે દીક્ષાના પ્યાસી,
ગણિત્યાસીસાલ કહાસી, મધુમાસ વદ છઠ ખાસી. સદા. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com