________________
૯૭
શનિવારે ધામધુમ થાયે, શ્રીવ દશ સસ ચાયે.
સદા ૧૧
મેાટામંડાણે દીક્ષા પાયે, શેષ નગીનભાઈ હરખાયે નામ દીપવિજયજી આપે, ચતુર્થ શિષ્ય પણાયે સ્થાપે, બન્ને દીક્ષા થતાં સુખ વ્યાપે, લેરીબાઇનું લધી શ્રીજી છાપે. સદા૦ ૧૨ સ્નેહે સધ આવ્યે ગિરનાર, જ્યાં છે રાજીમતી ભરતાર, બ્રહ્મચારી નેમિકુમાર, જન્મ સફળ દીઠે દેદાર. સંધવી ત્યાંથી ઘરે સીધાવે, વિહાર કરી ભગત ગામ આવે, વૈશાખ વદે છઠ્ઠું રિવ સાહાવે, સુખલાલ વડી દીક્ષા તિહાં થાવે. સદા ૧૪
સદા ૧૩
ઢાળ પચીસમી. (કુંવર ગમારા નજરે દેખતાંજી) આલંબન લહીયે ખરૂંજી જિન મૂરતિ જગ જાણુરે. . તેમ નિથ ગુરૂ વલીજી, જિન આગમ તે પ્રમાણે, આ॰ ૧ સીડી વિના જેમ મેડીયેજી, ચડી શકે નહી કાયરે, તેમ એ તત્ત્વ ત્રણે વિનાજી, ભવાદધિ પાર ન હેાયરે, મુનિ મહારાજા આવતાંજી, ચેમાસું રૂડું વતાયરે, દાન શીયલ તપ ભાવથીજી, ધર્મધ્યાન ઘણું થાયરે વઢવાણ સંઘ વિચારીને, વિનંતિ કરે અપારે. ચાતુરમાસ પધારવાજી, માની તે નિર્ધારરે, ચામાસુ કીધું પચીસમુંજી, વઢવાણ શહેર મેાઝારરે, ભગવતીસૂત્રને વાંચતાછ વર્તાવ્યા જયજયકારરે, અમદાવાદવાસી ભલા, પાપટલાલભાઈ નામરે, દીક્ષા લેવા તે આવતાજી, સાલ ત્યાસી અભિરામરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ ર
આ ૩
આ ૪
આ ૫
આ હું
www.umaragyanbhandar.com