________________
મારવાડી માસ લેખતાંજી, અસાઢ વદી નુમ ધારરે, પૂર્વે કહી તેમ જેઠ વદીજી, દીક્ષા દીધી ગુરૂવારે, આ૦ ૭ પુપવિજયના શિષ્ય ધારતાછ પ્રકાશવિજયજી નામરે, પ્રથમ પ્રશિયે પિછાણીયેજી અસાઢ માસે અભિરામ આ૦ ૮ શુદી દશમ દિન ધારીયેજી વડી દીક્ષા શનિવારે પૂર્ણ ચોમાસું પ્રેમે કરીજી, કર્યો છે ત્યાંથી વિહાર આ૦ ૮ સીયાણી સુધી સંધ આવીયેજી, ગુરૂ ભક્તિ કરવા કાજ સ્વામી વચ્છલ પ્રભાવનાજી, વ્રત ઉશ્ચરાવે મહારાજરે આ૦ ૧૦ પ્રાચીન જીનમંદિર તિહાંજી. મૂર્તિ તે અદભૂત જયરે, ત્યાંથી ઉપરીવાલે આવતાજી, યાત્રા કરી ખુશી હોય, આ ૧૧ વડગામની યાત્રા કરીજી, ભેટયા શંખેશ્વર સ્વામરે, શાલ ચોરાસી પિછી દશમીજી સિધ્યા વંછિત કામરે આ૦ ૧૨ ઝીંઝુવાડાથી આવતેજી, સંઘ સદા જયકાર, કરી વિનતિ તેડી લાવતેજી, ઝીંઝુવાડામાં તેણીવારરે, આ. ૧૩ પિપ સુદી એકમ દિનેજી, પ્રવેશ મહોત્સવ થાયરે, સાધુ સાધવી ઠાણાં આનેજી, કરાવે જોગ સુખદાયરે, આ૦ ૧૪ શ્રી ઉમેદખાન્તિ ભલુજી, જ્ઞાનમંદિર ગુણધામરે. માઘ કૃષ્ણ એકાદશીજી સ્થાપ્યું ભગુવારે તામરે, આ. ૧૫ સિદ્ધિ કુમાર યાગ આવતાંજી, કાર્ય સિદ્ધિ ઝટ જોય રે, ઉત્તમ મુહૂર્ત આદર્યુંછ, સંઘ સુહર્ષિત હોય રે આ૦ ૧૬ ફાલ્ગન ચોમાસું કર્યું છે, કુમારપાલ ચરિતરે, વ્યાખ્યાનમાં નિત્ય વાંચતાજી, જનમન અતિરતિરે, આ ૧૭ સંઘમલીને કરે વિનતિ, ચેમાસાની વારંવારે, ચેમાસું છબીસમું થશેજી, સુખલાલ જય જયકારરે, આ૦ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com