________________
૦
૦
૦
કે
૦
૩
૦
૦
ક
કળશ કાનપર્યાપે ને મને એ (એ રાગ) ઉત્તમ પૂરૂપ એહવાએ. લહીએ નિરંતર નામ, કલ્યાણકારી કહએ. ચરણકમળ પદ સેવતાં એ, સફલ હવે સવિ કામ. ક૧ દુઃખ દૂષિત દરે ટળે એ, સુખ સંપત્તિ સહાય, ઉઠી પ્રભાતે સમરતાં એ, નેવે નિધિ પ્રગટાય. વીર પટ્ટધર ધાએ, સ્વામી સુધર્મા જેહ. તાસ પરંપરા આવતાએ, સુગુરૂ ગુણ ગણગેહ. બોધક અંકબર શાહનાએ, વિહીરસૂરિ હોય. તસ પરુ ગગન વિષે રવિએ, વિજયસેન સરિ જોય. દેવેન્દ્રસૂરિ દેવ સમ ગણોએ, વિજયસિંહસૂરિ ખાસ સંવેગ પક્ષને સાધતા એ, સત્યવિજયજી પન્યાસ. કપૂર ક્ષમા ન જાણુએ એ, અમૃત ગુમાન ગણાય તેજવિજય ધનવિજયજીએ, વિનયવિજય વખણાય ક. ૬ તસ પટ્ટધર પન્યાસજીએ, ઉમેદવિજય ગણિય, તસ શિષ્ય ખાતિવિજય ગણુએ, અનુગાચાર્ય કહેવાય ક૭ પુષ્પ ચમરેન્દ્ર ક્ષમા દીપશું એ, પ્રકાશ શિષ્ય પ્રશિષ્ય, કે. સ્વસ્વભાવે રમણ કરે છે, ગુરૂપય સેવે અહોનિશ. ઉમેદખાતિવિજય તણોએ, રૂડે આ રાસ રશાળ ભણે ગણે જે સાંભળે એ, તસઘર મંગલ માલ.
ક. ૪ વેદાંગ નંદ શશી (૧૯૮૪) સંવત્સરે રમે. ચતરે ચડતે રંગ, કટ શુકલ પક્ષે છઠ શુભ દિનેએ, મંગળે મનને ઉમંગ ક0 16 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ક૦ ૫
ક
?
કે૦