________________
૧૦૦
રવિકુમાર સિદ્ધિ યોગ મળે, પૂર્ણ કર્યો આ રાસ, બગડીયા બોટાદ કરે એ ઝીંઝુવાડામાં નિવાસ. જૈનધર્મોત્તેજકશાળાના એ, માસ્તર જે કહેવાય, સંઘગુરૂ પાય સેવતાં એ, સુખલાલ શાન્તિ સદાય.
ક ૧૧ ક ક. ૧૨
૧
ગીતી. રમણિક રાસ આ રંગે, રચી છે પણ અલ્પમતિ મારી ભુલચુક હોય છે તેમાં, સજજન જન તે લેજે સુધારી. પુસ્તક પ્રીતે પઢજો, આશાતના તેની પૂરે ત્યાગ પ્રાર્થના એહ મારી, સાર ગ્રહીને તત્ત્વમાં લાગી સુર પ્રિય પુષ્પ છપાશે, ગ્રાહક થઈને નોંધાવજો નામ. માસ્તર સુખલાલ રવજી, પાટડી થઈ ઝીંઝુવાડા ગામ. એવં સર્વ ઢાળ ૨૬, સર્વ ગાથા લાલ
૩૪ શાંતિ: રૂ
૩
કa
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com