________________
૧૦
આજ૦
યાત્રા ત્યાગ ઠરાવ ગીત. (હાય હાય રે હિંદુપણું જાય હાલ્યું, એ રાગ). આજ આજરે આવ્યા કાગળીયા વિચારી, વાંચી થયા દિલગીર નર નારી રે, રાજનગરથી આવ્યા જાણી, પેઢી આણંદ કલ્યાણ વખાણી. સેવા કરે સમાજની શાણી રે.
આજ૦ ૧ ઓગણી ખ્યાશીની સાલ બુરી યાત્રા બંધ પડી લાગી છુરી, આઘમધુ વદી ત્રિજે અધુરી રે,
આજ૦ ૨ હિંદુસ્તાનમાં હડતાલ પાડી, જૈન કેમ તપ કરે તે દહાડી. લીધા અભિગ્રહ ભારે ઉપાડી રે,
આજ૦ ૩ ઓગણી ચોરાસીની સાલ જ્યારે, ચેતર શુદી બારસ આવી ત્યારે યાત્રા ત્યાગ ઠરાવો દઢ ધારે રે, પન્યાસ ખાતિવિજય ગણે આવ્યા, ઝીંઝુવાડામાં સંધને ભાવ્યા, તેમના ઉપર પત્રો પઠાવ્યા રે,
આજ૦ ૫ વ્યાખ્યાન વેળાએ સંઘ ભેળો કીધો, યાત્રા ત્યાગ ઠરાવ પ્રસિદ્ધો, ઘર ઘર આંબીલ ત૫ લીધો રે,
આજ૦ ૬ સદા સંપથી સિદ્ધિ થાઓ, કુસંપે કાળુ વરતાયે, કરે એકતા ચિત્ત લયલાએ,
આજ૦ ૭ સિદ્ધ ગિરિની પૂજા ભણાવી, વિધવિધ અભિગ્રહ જણાવી, સુખલાલ હિતબંધી ગણાવી રે ,
આજ૦ ૮
૧ એપ્રીલની તારીખ ૧લીએ. * એપ્રીલની તારીખ ૧ લી હોવાથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com