________________
૧૦૨
મહાવીર જયંતી ૧. મંગલમય વર્ધમાન, નમોનમે મંગળમય વર્ધમાન. શાસનપતિ ભગવાન, નમેનમે મંગલમય વર્ધમાન. ચેતર સુદિ તેરસ દિન જનમ્યા, કાયા સુવર્ણ સમાન, નમે૧ છપનદિક કુમરી ગુણગાતી, ભકિત કરે એક તાન, નમે ૨ સુધર્મ સુપતિ હે આવી, નમિ કરે ગુણગાન, નમ૦ ૩ અવસ્થાપિની નિદ્રા આપી, કરી પંચ રૂપ સુજાણ, નમો જ પ્રભુને ગ્રહતા પૂરણ પ્રીતે, મેરગિરિ આવે વખાણ, નમો૫ મહોત્સવ કરતા માટે મંડાણે, તીર્થોના નીર પ્રમાણે, નમો ૬ શક સંદેહ નિવારણ હેતે, કંપાવે મેરૂ મહાન, નમો૭ અનંત બલી અરિહંતને પૂજે, ત્રિસલા નંદન ગુણખાણ, નમે૮ સિદ્ધારથ રાજા ઘરે હવે જય જય કે નિશાન, નમે૮ મંગલકારી આજનો દિવસ સઘળા દિનમાં પ્રધાન, નમઃ ૧૦ શાન્ત દાન્ત પ્રભુ શેભે રૂડા મૃગપતિ લંછન જાણ, નમે. ૧૧ સ્યાદવાદીને સમ્યગ જ્ઞાની, વીરની આજ્ઞા પ્રમાણ, નમે૧ર અરિહંત ભગવંત સ્વયં બુદ્ધ, તીર્થકર ગુણવાન, નમે. ૧૩ અનંત સુખ અક્ષયપદ ભોકતા તથા કમ નિદાન, નમે૧૪ કરૂણા કરે સેવકપર સ્વામી, ક્ષાતિ ધરે તુમ ધ્યાન, નમે૧૫
ગઝલ ૨ પ્રભુ મહાવીર સ્વામીની, જયંતી આજ ઉજવાએ,
સકળ સંધ શ્રેયને કાજે મહાવીર વંદના હારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com