SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ સંસારના દુઃખને કાપી, સમ્યકત્વ જ્ઞાનને આપી, ચારિત્ર ધર્મને સ્થાપી. ૧૦૨ કલ્યાણ ભવ્યનાં કીધા, અનેક ઉદ્ધની લીધા, અભય આવી જીવને | દીધા, ભ૦ ૩ ઉપસર્ગ આપને આવ્યા, બેદ મનમાં નવી લાવ્યા, આપ તો જ્ઞાની કહાવ્યા, ભ૦ ૪ ચતુર્વિધ સંઘને સ્થાપી, મિથ્યા મેહ વેલડી કોપી, કીતિ ત્રણ લેકમાં વ્યાપી, મ૦ ૫ શાસન જે આપનું સ્વામી, પૂરણ પુણ્યદય પામી, કરે દૂર ક્ષાતિની - ખામી સ્વીકારો વંદના હારી. ૬ રાગ કલ્યાણ ૩ સુજ્ઞ બંધુઓ, વિવેકી સજનો, ખુશી થયા અમે, સહુ પધારીયા તમે જયંતી શ્રી વીરપ્રભુની, ઝીંઝુવાડા મોઝાર, ઓગણી ચોરાસીની સાલે, ઉજવતા જયકાર, સુજ્ઞ- ૧ પન્યાસજી ખાતિવિજયના, સદુપદેશથી હોય, મઘુમાસ તેરસને દિવસે, પહેલી વાર તે જોય, સુજ્ઞ૦ ૨ ઉર્વ રેખા ચરણે હેને, ભાગ્યશાળી તે જાણ, કૃપા કરી ઝીંઝુવાડામાં આવ્યા તેહ વખાણ, સુજ્ઞ- ૩ પૂર્ણ પ્રીતિથી પાખી પલાવી, પૂજા પ્રભાવના લીધ, પ્રતિવર્ષે આ મહત્સવ કરવા, સંઘે નિર્ણય કીધ, सुज्ञ० ४ વર્ધમાન ચરિત્ર રૂડું, વર્ણવતા સુખકાર, મહાવીર જીવન માંહેથી સમજાવ્યો બહુ સાર, સુજ્ઞ ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035291
Book TitleAnuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherUmedkhanti Jain Gyanmandir
Publication Year1928
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy