________________
૧૦૪
જન્મ જયંતી ઉજવી સારી, વર્તાવ્ય આનંદ, સુખલાલ સુગુરૂની સેવા તે, સુખ આપે અમંદ
જ્ઞાનમંદિર ખુલ્લું મુકતાં ગવાયેલ ગીત ૧ (પુનમ ચાંદની ખીલી પુરી અહીં રે, એ રાગ) ચાલો મિત્ર મલી સહુ જઈએ આજ ઉપાયે રે, પધાર્યા પન્યાસજી ખાતિવિજય મહારાજ, ભાવધરીને ભવિજન આવો ગુરૂને વંદવારે, ધન ધન ઝીંઝુવાડાગામ સંઘ વખાણી રે,
જીહાં થાતાં બહુલા ઉત્તમોત્તમ કાજ ભાવ ૧ સાખી-જ્ઞાન સમ કે ધન નહી, સમતા સો નહી સુખ
વીતસમ આશા નહી, લેભ સમે નહી દુ ખ, એવુ સમજી કરતા જ્ઞાનમંદિરની સ્થાપના રે, શ્રી ઉમેદ ખાન્તિ રાખ્યું છે રૂડું નામ. મધ્ય બજારે મંગળકારિ સુંદર શોભતું રે, જ્ઞાનાવરણી તેડવા સાધન એહ મુકામ.
ભાવ. ૩ સાખી -સત્ય ધર્મ એલખાવવા, જ્ઞાન દિવાકર જાણ
ભણે ગણે શ્રવણ કરો નમો નમો નિત્ય સુનાણુ , પ્રતિદિન વાંચન મનન કરી અભ્યાસ વધારતા રે, આતમની ઉજવલતા પ્રગટે ગુણની ખાણ, ભાવ સુખલાલ સાતમું પદ નવ પદમાંહી આરાધતાં રે
ઉભય લોકમાં મંગલિક માલા હેય કલ્યાણ, ભાવ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ભાવ