________________
૧૦૫
ર
ભમરા ઉડયા રંગમહેાલમાં રે-એ રાગ. સૈયર સૌ મળી આવો રે, સારા સજી શણગાર, એચ્છવ આજ થાય છે રે,
ઝીંઝુવાડા ગામ જાણીએ રે, રાજી થયા નરનાર, પન્યાસજી પધારીયા રે, ખાન્તિવિજય ગુણ ગેહ, પુષ્પાદિ શિષ્ય પ્રશિષ્યશું રે, ધરતા અતિશય તેહ, પુસ્તકે પ્રેમે આપતા રે, કરાવ્યું જ્ઞાનમંદીર, શ્રી ઉમેદ ખાન્તિ ભલુ રે, નામ રાખ્યું તે ગભીર, આગણી ચારાશી સાલમાં રે, માધવ શુદિ ચેાથ જોય, રવિ સિદ્ધિ શુભ યાગથીરે, સામવારે મહેાદય, વિધવિધ વાજીંત્ર વાગતાં રે, સંધ મળ્યા સમુદાય,
ઓચ્છવ ૧
આ
આ ૨
આ
આ ૩
.
આ
O
પેાતે તરે ને પતે તારે, શુદ્ધ ચરણ પદ પાયા, ગુરૂ સ`ગાથે વિચરે રંગે, શિષ્ય મળી સમુદાયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એ ૪
ว
આ॰
આ
જ્ઞાનની પુજા ભણાવતા રે, પ્રભાવના બહુ થાય, જ્ઞાનમંદિર ખુલાવતા રે, વર્તાવ્યેા જયકાર, સુખલાલ સુખ સિંધુ મધ્યે રે, ગુરૂ તે શશી સમધાર, એ॰ ૬
એ ૫
O
૭ સિદ્ધગિરિની વર્ષગાંઠ મહેાત્સવ અને ચાતુર્માસ વિનતિ ગીત.
(અખીયનમે` અવિકારા, જનદા તારી અખીયનમેં અવિકારા) કલ્યાણકારી કહાયા, તે મુનિવરા કલ્યાણકારી કહાયા,
તે મુનિ તે મુનિ ૧
www.umaragyanbhandar.com