________________
શાન્તિ સ્નાત્ર બે તિહાં થતાં, સ્વામીવત્સલ મનહારી રે, આ૦ ૫ પ્રેમે પધારી પાલીતાણે, યાત્રા કરી સુખ પાવે રે, વિહાર અનુક્રમે કરી, મુંબઈ શહેરમાં જાવે રે, આ૦ ૬ ચાતુરમાસ બાવીસમું, ત્યાં થયું આનંદકારી રે, વાચના ભગવતીસૂત્રની, થઈ ધામધુમથી ભારી રે, આ૦ ૭. વિજયવીરસૂરીશ્વર, કાલકરી સ્વર્ગ જાવે રે, બડે નિર્વાણ મહેસવ થયો, મૂતિ પણ પધરાવે રે, આ૦ ૮ ગુજરાનવાલા ગુરૂકુલ તણી ટીપ કરવા ત્યાં આવે રે, ઉપદેશ આપી બહુ પરે, મેટિ રકમ તે અપાવે રે. વિધવા વિવાહ નિષેધ કર્યો, કુમારપાળ ચરિત્ર રે, શેધી પ્રસિદ્ધ કરાવીયું, વૃદ્ધિચંદ્ર રાસ પવિત્ર રે, આ૦ ૧૦ કુંકણ ઠાણા પુરી પ્રત્યે, યાત્રા કરવા તે જાવે રે મુંબઈ સંધ આગ્રહ કરી, ફરી પાછા ત્યાં લાવે રે, આ૦ ૧૧ ચોમાસું તેવીસમું તિલાં, “ડેાકટરી” ચર્ચા થાય રે, ધર્મજ ફરકાવતા, સુખલાલ પાપ પલાય રે, આ૦ ૧૨
મા
,
ઢાળ તેવીસમી (રાગ માઢ-વીરા વેશ્યાના યારી) વિદે વચન વિચારી, ઉરમાં ધારી, નર ને નારી, સત્ય સદા સુખકાર, પાલો પ્રતિજ્ઞા સારી, જગ જયકારી, નર ને નારી, સત્ય ક્રોધ લોભ ભય હાસ્યથી ક્યારે, જુઠું ન બેલે લગાર, સાચી પ્રરૂપણ કરતા પ્રીતે, થઈ નિડર નિરધાર રે, ૦ ૧ ધર્મ ના ઢગ જે જે કરતા, તેને શિખામણ દીધ,
જીવ દયામય જગ જાતિ, ધર્મ કર્યો સુપ્રસિદ્ધ રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com