________________
બેધ દેબહુ જાતને, કીધા શ્રાવક સુજાણ, લ૦ શંકરાચાર્ય સમાપમાં, થો સંવાદ વખાણ, લવ જે. ૧૨ બુરાનપુર નિમાડમાં, ગણિ ઓગણએસિ સાલ, લ૦ માગશર શુકલ પુનમ દિને, વડી દીક્ષા થઈ વહાલ, લવ જે. ૧૩ ફરતા ફરતા આવીયા, માળવા દેશ મઝાર, લ૦ માંડવગઢ યાત્રા કરી, હૈડે હર્ષ અપાર, લ૦ કાઠીયાવાડ સેરઠ દેશે, મારવાડ માંહી વિહાર, લ૦ અંગ બંગ કરદેશમાં, રાજપુતાના વિચાર, લે. જે ૧૫ લક્ષપાદ લાટ દેશનો, અનુભવ બહેલો કીધ લ૦ મેવાડ આદિ દેશે ઘણું, જોયા તે સુપ્રસિદ્ધ, લવ જે ૧૬ પુસ્તક પ્રસિદ્ધ કરાવતા, ચમત્કારી સ્તોત્ર તે ખાસ, લ૦ બુદ્ધિ વિકાસ બહુ થયે, સુખલાલ સારે અભ્યાસ, લ૦ જે. ૧૭
ઢાળ બાવીસમી (વીર કહે ગૌતમ સુણે) એ રાગ આનંદ મહોદધિ ઉછળે, જ્યારે જાત્રાએ જાતારે, અનુભવ અનેક પ્રકારને મળ્યાથી ઘણુ હરખાતા રે, આ૦ ૧ ગુણવંતી ગુજરાતમાં, મીયાગામ મેઝાર રે, ચાતુર્માસ એકવીસમું, કીધુ તે જ્યારે રે,
આ૦ ૨ ભગવતી પેગ વહન કરી, વિજયવીરસૂરિ પાસે રે,
ગણિ ઓગણએસિ સાલમાં, આશ્વિન માસ ઉલ્લાસેરે, આ ૩ વદી ચેાથ સેમવારે ગણી, ઇઠ બુધવારે જાણે રે, પન્યાસ પદવી સેહામણી થઈ તે શ્રેષ્ઠ વખાણે રે, આ૦ ૪
અડાઈ મહેત્સવ આદરે. ઉજમણું નિરધારી રે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com