________________
*
જે ૧
જે ૨
૩
570 X
લ
ઢાળ એકવીસમી (લલનાની દેશી) જે જન હોય વૈરાગીયા, ત્યાગી સાભાગી સુખ્ત, લલના વિચરિ દેશ વિદેશમાં, યાત્રા કરે ગુણખાણ, લલના ખેડા માતર જઇ જુહારતા, સાચાદેવ સુપ્રસિદ્ધ, લલના પેટલાદ એરસદ છાણીની, યાત્રા વડાદરા કીધ, લલના ડભેઇ શહેરમાં દેખતા, લાઢણુ પાર્શ્વપ્રભુ દે, લલના પ્રગટ પાર્શ્વનાથ વલી તિહાં વિજન કરે નિત્ય સેવ, લલના ટ્રે ૩ મહેાપાધ્યાય મહારાજજી, ન્યાય વિશારદ જેહ લલનો યશેવિજય ગુરૂ રાજીયા, પામ્યા નિર્વાણ ત્યાં એક, લ શીનેાર થઇ ઝગડીયા ગયા, ભૃગુપુરે ઝટ આમ, લેલના. મુનિસુવ્રત મહારાજનું, પ્રાચીન તીર્થ કહેવાય, ખતધરી ખાનદેશમાં, આવ્યા નંદુરબાર, લ॰ શોપુર થઇને ધુલીયા આમલનેર વિચાર, લ ભુસાવળ ખામગામ ગયા, બાલાપુર થઇ શીરપુર, લ આવ્યા. અન્તરિક્ષજી ભેટવા, વરાડ દેશ જરૂર, લ॰ આકાલા થઇ ઉમરાવતી, વરધા ભાંડક ગામ, લ॰ ચિંતામણી પ્રભુ પૂજતાં, સફલ હવે સર્વિ કામ, લ કરી અન્તરિક્ષજી આવીને લેાણાર ગામમાં જાય, લ રાજનગરના રહીશ તિહાં, ચિમનલાલ દીક્ષિત થાય, લ૦ જૅ ટ ગણિ અહેતર સાલમાં, અસાઢી ચઉદ્દેશ હાય, લ૦ નામ ચમરેન્દ્રવિજય થયુ. દ્વિતીય શિષ્ય તે એય, લ॰ જે ૧૦ ચામાસુ વિસમું તિહાં થયું, કીધું અદ્ભુતકામ, લ દેઢમે સ્થાનકવાસીની તેડાવી મુપતિ તામ, લ॰
જૅ૦ ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ઢે ૫
do
રે ૭
०८
.